________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જિસકી દૃષ્ટિ કરનેંસે જનમ મરણકા અંત લાનેકા સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા! સમજમેં આયા? ઇસલિયે આત્મા જ્ઞાયક હી હૈ. વસ્તુ છે એ તો ત્રિકાળી જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક જ્ઞાન રસ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક “જ્ઞ” સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, જ્ઞાયક ભાવ, એ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ સ્વરૂપ હૈ. આહાહા ! આવી ભાષા ને આવું બધું. બાપુ મારગ ઝીણો, બહુ ભાઈ ! આહાહા ! છે? એ કારણે આત્મા જ્ઞાયક હી છે. એક જ્ઞાયક સ્વરૂપ જાણક સ્વભાવ માત્ર યે તો હૈ જાણક સ્વભાવ કાયમી ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ, જાણક સ્વભાવ માત્ર આત્મા હૈ, ઉસમેં કોઈ મલિનતા ને ભેદ હૈ નહીં. આહાહા! ઉસમેં ભેદ નહીં. એ પ્રમત અપ્રમત ઔર પુણ્ય પાપકા ભાવ વો વસ્તુકા સ્વરૂપમેં નહીં, ભેદ નહીં. આહાહા ! ઇસલિયે યહ પ્રમત અપ્રમત નહીં, એ કારણે વો પ્રમત-અપ્રમત જે ગુણસ્થાનના ભેદ, જેમ સીઢી ચડનેમેં પગથિયા હોતા હૈ ને? પૈરી, એમ ભેદ હૈ ગુણસ્થાન ચૌદ પર્યાયમેં, વો ઉસમેં હૈ નહીં. આહાહા!
જ્ઞાયકભાવ નામ ભી ઉસે શેયકો જાનનેસે દીયા જાતા હૈ” આહા!જાનનેવાલા જાનનેવાલા ઐસા કહેનેમેં આતા હૈ, તો જાનનેવાલા પરકો જાનતે હૈ માટે જાનનેવાલા હૈ? કે “ના”.. આહાહા ! એ તો પારકો જાનકે કાલમેં, વો અપની જ્ઞાનકી વિકાસ શક્તિ પ્રગટ હુઈ એ અપનેસે હુઈ હૈ, પરકા જાનના ને સ્વકા જાનના વો પર્યાયમેં, પર્યાયકી વિકાસ નામ, વ્યક્ત પ્રગટ હુઈ યે અપનેસે હુઈ હૈ, પરસે નહીં. આહાહાહા ! સમજમેં આયા?
શાયક નામ ભી ઉસે શેયકો જાનનેસે દિયા જાતા હૈ, “કયોંકિ શેયકા પ્રતિબિંબ ભી જબ ઝળકતા હૈ જ્ઞાનકી પર્યાયમેં,” પર્યાયની બાત અબ ચલતી હૈ. ઇસકી પર્યાયમેં રાગ જાનનેમેં આતા હૈ, શરીર હૈ ઐસા જાનનમેં આતા હૈ, જ્ઞાનકી પર્યાયમેં ઉસકી ઝળક નામ જાનનમેં આતા હૈ. આહાહા! શેયકા પ્રતિબિંબ જબ ઝળકતા હૈ જ્ઞાનકી પર્યાયમેં સ્વપરપ્રકાશક પર્યાયકા સામર્થ્યસે જ વિકસિત હુઆ, ઉસમેં રાગ ને શરીર આદિ દેખનેમેં જાનનમેં આતા હૈ, “તબ જ્ઞાનમેં વૈસા અનુભવ હોતા હૈ,” તો જ્ઞાનમેં ઐસા અનુભવ હોતા હૈ કે મેં તો જ્ઞાનકી પર્યાય હૂં! તથાપિ ઉસે શેયકૃત અશુદ્ધતા નહીં. કયા કહેતે હૈ?
ત્રિકાળી શાકભાવ તો શુદ્ધ હૈ પણ ઉસકા જ્ઞાન હુઆ હવે પર્યાયમેં, તો જ્ઞાન ઉસકા હુઆ વો જ્ઞાનકી પર્યાયમેં સ્વ તો જાનનમેં આયા પણ વો જ્ઞાનકી પર્યાય અવસ્થામૅ પર જાનનેમેં આયા, તો પર જાનનમેં આયા તો ઇતની પરણેયકૃત પરાધીનતા ઉસમેં આઈ ઐસા હૈ નહીં. યે પરણેયકૃત જો ભાવ ગિનનમેં આયા યે તો સ્વ-શેય અપની પર્યાયકા ભાવ હૈ, યે જ્ઞાન પર્યાય અપના પર્યાયકા ભાવ હૈયે શેયકૃતસે હુઆ હૈ ઐસા હૈ નહીં. અરે આવી વાતુ. ભાષા તો સાદી છે પણ હવે ભાવ તો જે હોય એ પ્રમાણે હોયને? આહાહા ! કયા કિયા? કે જો જાનનેવાલા એમ કહેનેમેં આયા, તો જાનનેવાલા અપનેકો તો જાન્યા, પણ વો પરકો જાનનેકે કાલમેં, પર જૈસી ચીજ હૈ તૈસા યહાં જ્ઞાન હોતા હૈ. તો, ઐસા તો પારકે કારણસે યે પર્યાય હુઈ હૈ ઐસા હૈ નહીં, યે પરકો જાનનેકી પર્યાય ભી અપની શક્તિકા વિકાસ હુઆ હૈ સ્વપરપ્રકાશકા વિકાસ હુઆ હૈ પ્રગટ હુઆ હૈ યે અપની પર્યાય હૈ, અપનેસે પ્રગટ હુઈ હૈ, પરસે નહીં. સમજમેં આયા? આહાહાહા !
આવો ઉપદેશ કીધો, કાંઈ સાંભળ્યું ન હોય, દ્રવ્ય શું ને પર્યાય શું, અભેદ શું ને ભેદ શું, એ કયા હૈ આહા! આ અનાદિ કાળ અજ્ઞાનમેં રૂલતે રૂલતે પરિભ્રમણ, આહાહા ! કૌવા, કીડા,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com