________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૪
F
પુણ્ય-પાપ અધિકાર
5 55
FFFFFFFFFFFFFFFFFFF
(દુતવિલંબિત ) तदथ कर्म शुभाशुभभेदतो द्वितयतां गतमैक्यमुपानयन्। ग्लपितनिर्भरमोहरजा अयं स्वयमुदेत्यवबोधसुधाप्लवः।। १-१०० ।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘મયં ગવવો સુધાસ્તવ: સ્વયમ સતિ'' (ચં) વિદ્યમાન (ગવવોઘ) શુદ્ધજ્ઞાનપ્રકાશ, તે જ છે (સુધાસ્તવ:) ચંદ્રમા, તે (સ્વયન કતિ) જેવો છે તેવો પોતાના તેજ:પુંજ વડે પ્રગટ થાય છે. કેવો છે? “ “ પિતનિર્મરમોદના'' (અન્નતિ) દૂર કર્યો છે (નિર્ભર) અતિશય ગાઢ (મોહ૨ના) મિથ્યાત્વ-અંધકાર જેણે એવો છે. ભાવાર્થ આમ છે કે-ચંદ્રમાનો ઉદય થતાં અંધકાર મટે છે, શુદ્ધજ્ઞાનપ્રકાશ થતાં મિથ્યાત્વપરિણમન મટે છે. શું કરતો થકો જ્ઞાનચંદ્રમા ઉદય પામે છે? ““થ તત્ કર્મ જેવયં ઉપનિયન'' (અથ) અહીંથી શરૂ કરીને (તત વર્મ) રાગાદિ અશુદ્ધચેતના પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડરૂપ કર્મ, તેમનું (જ્યમ ઉપાયન) એકત્વપણું સાધતો થકો. કેવું છે કર્મ? “ “ દ્વિતયતાં
તમ'' બે-પણું કરે છે. કેવું બે-પણું? “ “શુમાશુમમેત:'' (શુમ) ભલું (શુમ) બૂરું એવો (ભવત:) ભેદ કરે છે. ભાવાર્થ આમ છે કે-કોઈ મિથ્યાદષ્ટિ જીવનો અભિપ્રાય એવો છે કે દયા, વ્રત, તપ, શીલ, સંયમ આદિથી માંડીને જેટલી છે શુભ ક્રિયા અને શુભ ક્રિયાને અનુસાર છે તે રૂપ જે શુભોપયોગપરિણામ તથા તે પરિણામોના નિમિત્તથી બંધાય છે જે શાતાકર્મ-આદિથી માંડીને પુણ્યરૂપ પુગલપિંડ, તે ભલાં છે, જીવને સુખકારી છે; હિંસા-વિષય-કપાયરૂપ જેટલી છે ક્રિયા, તે ક્રિયાને અનુસાર અશુભોપયોગરૂપ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com