________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૬૯
ચૈતન્યમાત્ર વસ્તુમાં (ઢયો:) દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક-બે નયોના (રૂતિ) આમ (કી પક્ષપાતી) બંને પક્ષપાત છે. “ઈચ વદ્ધ: તથા પરસ્થ '' (વસ્થ) અશુદ્ધ પર્યાયમાત્રગ્રાહક જ્ઞાનનો પક્ષ કરતાં (ઉદ્ધ:) જીવદ્રવ્ય બંધાયું છે; [ ભાવાર્થ આમ છે કેજીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગ સાથે એકપર્યાયરૂપ ચાલ્યું આવ્યું છે, વિભાવરૂપ પરિણમ્યું છે-એમ એક બંધાર્યાયને અંગીકાર કરીએ, દ્રવ્યસ્વરૂપનો પક્ષ ન કરીએ, તો જીવ બંધાયો છે; એક પક્ષ આ રીતે છે;] (તથા) બીજો પક્ષ-() દ્રવ્યાર્થિકનયનો પક્ષ કરતાં () બંધાયો નથી. ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય અનાદિનિધન ચેતનાલક્ષણ છે, આમ દ્રવ્યમાત્રનો પક્ષ કરતાં જીવદ્રવ્ય બંધાયું તો નથી, સદા પોતાના સ્વરૂપે છે; કેમ કે કોઈ પણ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે પરિણમતું નથી, બધાય દ્રવ્યો પોતાના સ્વરૂપે પરિણમે છે. “ “: તત્ત્વવેદી'' જે કોઈ શુદ્ધ ચેતનામાત્ર જીવના સ્વરૂપનો અનુભવનશીલ છે જીવ, “ભુતપક્ષપાત:'' તે જીવ પક્ષપાતથી રહિત છે. ભાવાર્થ આમ છે કે એક વસ્તુની અનેકરૂપ કલ્પના કરવામાં આવે છે તેનું નામ પક્ષપાત કહેવાય છે, તેથી વસ્તુમાત્રનો સ્વાદ આવતાં કલ્પનાબુદ્ધિ સહજ જ મટે છે. ‘‘તસ્ય વિત્ થવા મસ્તિ'' (તચ) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેને “(વિત) ચૈતન્યવહુ (જિત વ મસ્તિ) ચેતનામાત્ર વસ્તુ છે' એવો પ્રત્યક્ષપણે સ્વાદ આવે છે. ૨૫-૭)
(ઉપજાતિ)
एकस्य मूढो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातસ્તસ્યાસ્તિ નિત્ય વસ્તુ વિધિવેવા ર૬-૭ ના
અર્થ:- જીવ મૂઢ (મોહી) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ મૂઢ (મોહી) નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે
* અહીથી હવે પછીના ર૬ થી ૪૪ સુધીના શ્લોકો ૨૫ મા શ્લોકની સાથે મળતા છે, તેથી ૫. શ્રી રાજમલ્લજીએ તે શ્લોકોનો “ “ખંડાન્વય સહિત અર્થ '' કર્યો નથી. મૂળ શ્લોકો, તેમનો અર્થ તથા ભાવાર્થ ગુજરાતી સમયસારમાંથી અહીં આપવામાં આવ્યા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com