________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
પરિણામ થયા, એમ (સતિ) થતાં (યિાળાò: નાતા) ‘જીવ રાગાદિ પરિણામોનો કર્તા છે તથા ભોક્તા છે' ઇત્યાદિ જેટલા વિકલ્પો ઊપજ્યા તેટલા ક્રિયાના ફળથી ઊપજ્યા. વળી ક્રિયાના ફળના કારણે શું થયું? ‘‘ યત: અનુભૂતિ: મુન્નાના ' ' ( યત: ) જે ક્રિયાના ફળના કારણે ( અનુભૂતિ: ) આઠ કર્મોના ઉદયનો સ્વાદ (મુખ઼ાના) ભોગવ્યો. ભાવાર્થ આમ છે કે આઠેય કર્મોના ઉદયથી જીવ અત્યંત દુઃખી છે, તે પણ ક્રિયાના ફળના કારણે. ૧૪-૨૭૭.
૨૬૪
સમયસાર-કલશ
( ઉપજાતિ )
स्वशक्तिसंसूचितवस्तुतत्त्वर्व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति ર્તવ્યમેવાભૃતવન્દ્રસૂરેઃ ।। ૧૬-૨૭૮।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘અમૃતવન્દ્રસૂરે: િિશ્વત્ ર્તવ્યમ્ ન અસ્તિ વ'' (અમૃતવન્દ્રસૂરે:) ગ્રંથકર્તાનું નામ અમૃતચંદ્રસૂરિ છે, તેમનું (િિગ્વત્) નાટક સમયસારનું (ર્તવ્યમ્) કરવાપણું (7 અસ્તિ પુવૅ) નથી. ભાવાર્થ આમ છે કે નાટક સમયસાર ગ્રંથની ટીકાના કર્તા અમૃતચંદ્ર નામના આચાર્ય પ્રગટ છે, તોપણ મહાન છે, મોટા છે, સંસારથી વિરક્ત છે, તેથી ગ્રંથ કરવાનું અભિમાન કરતા નથી. કેવા છે અમૃતચંદ્રસૂરિ ? ‘“ સ્વરૂપનુપ્તસ્ય '' દ્વાદશાંગરૂપ સૂત્ર અનાદિનિધન છે, કોઈએ કરેલ નથી–એમ જાણીને પોતાને ગ્રંથનું કર્તાપણું નથી માન્યું જેમણે, એવા છે. એમ કેમ છે ? કારણ કે સમયસ્ય ફર્ય વ્યાવ્યા શબ્દે: તા ’’ ( સમયસ્ય) શુદ્ધ જીવ સ્વરૂપની ( વ્યાવ્યા) નાટક સમયસાર નામક ગ્રંથરૂપ વ્યાખ્યા (શવ્વ: ધૃતા) વચનાત્મક એવા શબ્દરાશિ વડે કરવામાં આવી છે. કેવો છે શબ્દરાશિ ? ‘ “ સ્વશક્તિસંસૂચિતવસ્તુતત્ત્વ: '' (સ્વશત્તિ) શબ્દોમાં છે અર્થ સૂચવવાની શક્તિ, તેથી (સંસૂચિત) પ્રકાશમાન થયો છે (વસ્તુ) જીવાદિ પદાર્થોનો (તત્ત્વ:) દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ, ઉત્પાદ-દ્રવ્ય-ધ્રૌવ્યરૂપ અથવા હૈય–ઉપાદેયરૂપ નિશ્ચય જેના વડે, એવો છે શબ્દરાશિ. ૧૫-૨૭૮.
* *
****
Please inform us of any errors on rajesh@AtmaDharma.com