________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
સમયસાર-કલશ (
[ ભગવાનશ્રીકુંદકુંદ
યમ કદરદ: ભાવતિ'' (:) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (રૂમ) જીવના શુદ્ધ સ્વરૂપને (ગદર: ભાવતિ) નિરંતર અખંડ ધારાપ્રવાહરૂપ અનુભવે છે. શાનાથી અનુભવે છે? “ચાકા છોશfસુનિશ્ચિત સંયમાગ્યાં'' (ચાંદા) દ્રવ્યરૂપ તથા પર્યાયરૂપ વસ્તુના અનુભવનું (વીન) કૌશલ્ય અર્થાત્ વિપરીતપણાથી રહિત-વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે-અંગીકાર, તથા (સુનિશનર્ણયમાચાં) સમસ્ત રાગાદિ અશુદ્ધ પરિણતિનો ત્યાગ, -એ બંનેની સહાયતાથી. વળી કેવો છે? “ “રૂદ ૩૫યુp:'' (રૂદ) પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં (૩૫યુp:) સર્વ કાળ એકાગ્રપણે તલ્લીન છે. વળી કેવો છે? ““જ્ઞાનવિયાયપરસ્પરતીવ્રમૈત્રીપાત્રીત:'' ( જ્ઞાનનય) શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે તે સર્વ મોક્ષમાર્ગથી શૂન્ય છે, (ક્રિયાનય) રાગાદિ અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે તે સમસ્ત જૂઠો છે, અનુભવ નથી, કોઈ એવો જ અનુભવનો ભ્રમ છે, કારણ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદિ પરિણામને મટાડીને થાય છે-આવા છે જે જ્ઞાનનય તથા ક્રિયાનય, તેમનું છે જે (પરસ્પરતીવ્રમૈત્રી) પરસ્પર અત્યંત મિત્રપણું-શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે તે રાગાદિ અશુદ્ધ પરિણતિને મટાડીને છે, રાગાદિ અશુદ્ધ પરિણતિનો વિનાશ શુદ્ધ સ્વરૂપના અનુભવ સહિત છે, એવું અત્યંત મિત્રપણું–તેનો (પત્રીત:) પાત્ર થયો છે અર્થાત્ જ્ઞાનનક્રિયાનયાનું એક સ્થાનક છે. ભાવાર્થ આમ છે કે બંને નયોના અર્થ સહિત બિરાજમાન છે. ૪-ર૬૭.
(વસંતતિલકા)
चित्पिण्डचण्डिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः। आनन्दसुस्थितसदास्खलितैकरुपस्तस्यैव चायमुदयत्यचलार्चिरात्मा।। ५-२६८।।
ખંડાન્વય સહિત અર્થ - “ “તસ્ય વ શાત્મા ઉતિ'' (તસ્ય) પૂર્વોક્ત જીવને (94) અવશ્ય (માત્મા) જીવપદાર્થ (૩યતિ) સકળ કર્મનો વિનાશ કરીને પ્રગટ થાય છે, અનંત ચતુષ્ટયરૂપ થાય છે. વળી કેવો પ્રગટ થાય છે? “વાર્વિ:'' સર્વ કાળ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com