________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFFF
-૧૨સાધ્ય-સાધક અધિકાર
ક
听听听
FFFFFFFFFFFFFFFFFFFF
(વસન્તતિલકા)
इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि यो ज्ञानमात्रमयतां न जहाति भावः। एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं तदद्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु।।१-२६४।।
ખંડાન્વય સહિત અર્થ:- ““રુદ તર દ્િ વસ્તુ દ્રવ્યપર્યયમયં શસ્તિ'' (રૂદ) વિદ્યમાન (ત) પૂર્વોક્ત (વિદ્ વસ્તુ) જ્ઞાનમાત્ર જીવદ્રવ્ય (દ્રવ્યપર્યયમય
સ્તિ) દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છે. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યનું દ્રવ્યપણું કહ્યું. કેવું છે જીવદ્રવ્ય? “ “વું મામવિવર્તિવિવર્તીવિત્ર'' (પૂર્વ) પૂર્વોક્ત પ્રકારે (મ) પહેલો વિનશે તો આગળનો ઊપજે અને (૩૧) વિશેષણરૂપ છે પરન્તુ ન ઊપજે, ન વિનશે, -એ રૂપે છે (વિવર્સિ) અંશરૂપ ભેદપદ્ધતિ તેનાથી (વિવર્ત) પ્રવર્તી રહ્યો છે (ચિત્ર) પરમ અચંબો જેમાં, એવું છે. ભાવાર્થ આમ છે કે ક્રમવર્તી પર્યાય, અક્રમવર્તી ગુણક-એ રીતે ગુણ-પર્યાયમય છે જીવવસ્તુ. વળી કેવું છે તે અર્થાત્ કેવી છે જીવવસ્તુ? “ “ય: ભાવ:
ત્યાઘનેનિનશક્ટિસુનિર્મર: સપિ જ્ઞાનમાત્રમયતાં જ નંદાતિ'' (: ભાવ:) જ્ઞાનમાત્ર જીવવસ્તુ (રૂત્યારે ) દ્રવ્ય-ગુણ-પર્યાય ઇત્યાદિથી માંડીને (કને નિશm) અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, સપ્રદેશવ, અમૂર્તત્વ-એવું છે અનંત ગણનારૂપ દ્રવ્યનું સામર્થ્ય તેના વડે ( સુનિર્મર:) સર્વ કાળ ભરિતાવસ્થ છે; (f) એવી છે તોપણ (જ્ઞાનમાત્રમયતાં ન નાતિ) જ્ઞાનમાત્ર ભાવને ત્યાગતી નથી. ભાવાર્થ આમ છે કે જે ગુણ છે અથવા પર્યાય છે તે સર્વ ચેતનારૂપ છે, તેથી ચેતનામાત્ર જીવવસ્તુ છે, પ્રમાણ છે. ભાવાર્થ આમ છે કે પૂર્વે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com