________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
અસહાયરૂપે (નાભિવિત) લખાયેલાની માફક (ર) જેવો ને તેવો (સ્થિર) અમિટ (-અટળ) જે (પદ્રવ્ય) યાકાર જ્ઞાનનો પરિણામ તેનાથી માનેલું જે (મસ્તિતા) અસ્તિત્વ, તેનાથી (વન્વિત:) ઠગાયો છે-એવો છે એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ. ““તુ
ચાલી પૂર્ગો ભવેન નીવતિ'' (1) એકાન્તવાદી કહે છે તે પ્રમાણે નથી. (ચાદ્વાડી) સમ્યગ્દષ્ટિ જીવ (પૂ ભવન) પૂર્ણ હોતો થકો (નીવતિ) જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે એમ સાધી શકે છે-અનુભવ કરી શકે છે. શાના વડે? “ “સ્વદ્રવ્યાસ્તિતયા'' (સ્વદ્રવ્ય) નિર્વિકલ્પ જ્ઞાનશક્તિમાત્ર વસ્તુ, તેના (મસ્તિતયા) અસ્તિત્વપણા વડે. શું કરીને? ‘‘નિપુણ નિરુણ'' જ્ઞાનમાત્ર જીવવસ્તુનો પોતાના અસ્તિત્વથી કર્યો છે અનુભવ જેણે એવો થઈને. શાના વડે? “ “વિશુદ્ધોધમરસ'' (વિશુદ્ધ) નિર્મળ જે (વોઇ) ભેદજ્ઞાન તેના (મસા) પ્રતાપ વડે. કેવો છે (ભેદજ્ઞાનનો પ્રતાપ ) ? “ “સ: સમુન્નપુતા'' તે જ કાળે પ્રગટ થાય છે. ૬–૨પર.
(શાર્દૂલવિક્રીડિત)
सर्वद्रव्यमयं प्रपद्य पुरुष दुर्वासनावासितः स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति। स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत्।।७-२५३ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને દ્રવ્યરૂપ માને છે, પર્યાયરૂપ નથી માનતો, તેથી સમસ્ત જ્ઞયવસ્તુ જ્ઞાનમાં ગર્ભિત માને છે. તે એવું કહે છે-ઉષ્ણને જાણતું જ્ઞાન ઉષ્ણ છે, શીતળને જાણતું જ્ઞાન શીતળ છે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાન જ્ઞયનું જ્ઞાયકમાત્ર તો છે, પરંતુ જ્ઞયનો ગુણ શેયમાં છે, જ્ઞાનમાં શેયનો ગુણ નથી. તે જ કહે છે- “નિ પશુ: વિશ્વાસ્થતિ'' (નિ) અવશ્ય (પશુ:) એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ (વિશાસ્થતિ) વસ્તુસ્વરૂપને સાધવાને અસમર્થ હોતો થકો અત્યંત ખેદખિન્ન થાય છે. શા કારણથી? ‘‘પ૨દ્રવ્યy સ્વદ્રવ્યક્રમત:'' (પદ્રવ્યપુ) જ્ઞયને જાણતાં શયની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન-એવો જે જ્ઞાનનો પર્યાય, તેમાં (સ્વદ્રવ્ય) નિર્વિકલ્પ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com