________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૧૫
છે. શું કરતો થકો આમ પ્રવર્તે છું? ““તત સક્તિ ર્મ પ્રતિબ્ધ'' પહેલાં કર્યું હોય જે કાંઈ અશુદ્ધપણારૂપ કર્મ તેને પ્રતિક્રમીને–ત્યાગીને. કયું કર્મ? “ “યત કદમ કાઉં'' જે પોતે કર્યું હોય. શા કારણથી ? “ “મોદાત્'' શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ હોઈને કર્મના ઉદય આત્મબુદ્ધિ હોવાથી. ૩૪-૨૨૬.
વર્તમાન કાળની આલોચના આ પ્રમાણે છે
न करोमि न कारयामि न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘રોમિ'' વર્તમાન કાળમાં થાય છે જે રાગવૈષરૂપ અશુદ્ધ પરિણતિ અથવા જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મબંધ, તેને હું કરતો નથી, [ ભાવાર્થ આમ છે કે-મારું સ્વામિત્વપણું નથી એમ સમ્યગ્દષ્ટિ જીવ અનુભવે છે. ] ‘‘ વIRયામિ'' અન્યને ઉપદેશ દઈને કરાવતો નથી, “ “અન્ય ર્વત્તમ પિ ન સમન્નાનામિ'' પોતાથી સહજ અશુદ્ધપણારૂપ પરિણમે છે જે કોઈ જીવ તેમાં હું સુખ માનતો નથી, (મનસા ) મનથી, (વીવા) વચનથી, (છાયેન ) શરીરથી. સર્વથા વર્તમાન કર્મનો મારે ત્યાગ છે.
(આર્યા) मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य। માત્મનિ ચૈતન્યત્મિનિ નિષ્કર્મ નિત્યમાત્મના વર્તી રૂ-૨૨૭Tો
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘માત્મના આત્મનિ નિત્યમ વર્તે'' (૪) હું (માત્મા) પરદ્રવ્યની સહાય વિના પોતાની સહાયથી (શાત્મનિ) પોતામાં (વર્તે) સર્વથા ઉપાદેય બુદ્ધિથી પ્રવર્તે છે. શું કરીને? ““રૂમ સનમ વર્ગ ૩યત માનોવ્ય'' (રૂમ) વર્તમાનમાં ઉપસ્થિત (સત્તમ ) જેટલું અશુદ્ધપણું અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપ પુદ્ગલ કે જે (૩ ) વર્તમાન કાળમાં ઉદયરૂપ છે, તેને (માનોવ્ય) આલોચીને અર્થાત્ “શુદ્ધ જીવનું સ્વરૂપ નથી' એમ વિચાર કરતાં તેનું સ્વામિત્વપણું છોડીને. કેવું છે
* જુઓ પદટિપ્પણ પૃ. ૨૧૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com