________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૧૯૧
ખંડાન્વય સહિત અર્થ:- “તત: લક્ષ્ય નીવ: ર્તા ૪ તત ચિનુ નીવર્ચ gવ વર્મ'' (તત:) તે કારણથી ( ચ) રાગાદિ અશુદ્ધ ચેતના પરિણામનું, (નીવ: વર્તા) જીવદ્રવ્ય તે કાળે વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમતું હોવાથી કર્તા છે (૨) અને (ત) રાગાદિ અશુદ્ધ પરિણમન, (વિ-લનુ) અશુદ્ધરૂપ છે, ચેતનારૂપ છે તેથી, (નીવર્ચ
વ ) તે કાળે વ્યાય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય પોતે પરિણમતું હોવાથી જીવનું કરેલું છે. શા કારણથી ? “ “યત પુન: જ્ઞાતા '' (યતી કારણ કે (પુન: જ્ઞાતા 7) પુદ્ગલદ્રવ્ય ચેતનારૂપ નથી, રાગાદિ પરિણામ ચેતનારૂપ છે તેથી જીવનો કરેલો છે. કહ્યો છે જે ભાવ તેને ગાઢો-પાકો કરે છે-“ર્મ વતં ન” (વર્મ) રાગાદિ અશુદ્ધ ચેતનારૂપ પરિણામ (199તું ન) અનાદિનિધન આકાશદ્રવ્યની જેમ સ્વયંસિદ્ધ છે એમ પણ નથી, કોઈથી કરાયેલો હોય છે. એવો છે શા કારણથી ? “ “વાર્યત્વતિ'' કારણ કે ઘડાની જેમ ઊપજે છે, વિનશે છે તેથી પ્રતીતિ એવી કે કરતૂતરૂપ (-કાર્યરૂપ) છે. (૨) તથા ‘‘તત નીવપ્રકૃત્યો: ૩યો: કૃતિ: 7'' (તત્વ) રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમન (નીવ) ચેતનદ્રવ્ય અને (પ્રકૃત્યો:) પુદ્ગલદ્રવ્ય એવાં (ઢયો:) બે દ્રવ્યોનું (તિ: ૧) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે કોઇ એમ માનશે કે જીવ તથા કર્મ મળતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ થાય છે, તેથી બંને દ્રવ્ય કર્તા છે. સમાધાન આમ છે કે બંને દ્રવ્ય કર્તા નથી, કારણ કે રાગાદિ અશુદ્ધ પરિણામોનું બાહ્ય કારણ-નિમિત્તમાત્ર પુદ્ગલકર્મનો ઉદય છે, અંતરંગ કારણ વ્યાપ્ય-વ્યાપકરૂપ જીવદ્રવ્ય વિભાવરૂપ પરિણમે છે; તેથી જીવને કર્તાપણું ઘટે છે, પુલકર્મને કર્તાપણું ઘટતું નથી; કારણ કે ““જ્ઞાયા: પ્રતે: સ્વાર્થનમુમાવાનુષજાત'' (અજ્ઞાય:) અચેતનદ્રવ્યરૂપ છે જે (છત્તે ) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, તેને (ચાર્ય) પોતાના કરતૂતના (f) ફળના અર્થાત્ સુખદુઃખના (મુમાવ) ભોક્તાપણાનો (અનુષ#ા) પ્રસંગ આવી પડે. ભાવાર્થ આમ છે કેજે દ્રવ્ય જે ભાવનું કર્તા હોય છે તે, તે દ્રવ્યનું ભોક્તા પણ હોય છે. આમ હોતાં રાગાદિ અશુદ્ધ ચેતન પરિણામ જો જીવ-કર્મ બંનેએ મળીને કર્યા હોય તો બંને ભોક્તા થશે, પરંતુ બંને ભોક્તા તો નથી. કારણ કે જીવદ્રવ્ય ચેતન છે તે કારણે સુખ-દુ:ખનું ભોક્તા હોય એમ ઘટે છે, પુદ્ગલદ્રવ્ય અચેતન હોવાથી સુખ:દુખનું ભોક્તા ઘટતું નથી. તેથી રાગાદિ અશુદ્ધ ચેતન પરિણમનનો એકલો સંસારી જીવ કર્તા છે, ભોક્તા પણ છે. વળી આ અર્થને ગાઢો-પાકો કરે છે- “ સ્થ: પ્રકૃતેઃ કૃતિ: 7'' (વસ્ય: પ્રતે.) એકલા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com