________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
આને મારું, આને જિવાડું'
પરિણામ મિથ્યાત્વરૂપ છે. ‘‘ય: વ અયમ્ અધ્યવસાય: એવો જે મિથ્યાત્વરૂપ પરિણામ તે જેને હોય છે
अस्य अज्ञानात्मा दृश्यते ' (अस्य) એવા જીવનું (અજ્ઞાનાત્મા) મિથ્યાત્વમય સ્વરૂપ (દૃશ્યતે) જોવામાં આવે છે. ૮–૧૭૦.
(અનુષ્ટુપ )
अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः ।
तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।। ९-१७१।।
..
"" "
ખંડાન્વય સહિત અર્થ:- 'आत्मा आत्मानं यत् न करोति तत् किञ्चन અપિ ન વ મસ્તિ ’ ’ (આત્મા) મિથ્યાદષ્ટિ જીવ (આત્માનં) પોતાને (યત્ ન ોતિ) જે-રૂપે આસ્વાદતો ન હોય (તત્ગ્વિન) એવો પર્યાય, એવો વિકલ્પ ( ન વ અસ્તિ ) ત્રૈલોકયમાં છે જ નહીં. ભાવાર્થ આમ છે કે મિથ્યાદષ્ટિ જીવ જેવો પર્યાય ધારણ કરે છે, જેવા ભાવે પરિણમે છે, તે બધાને પોતાસ્વરૂપ જાણી અનુભવે છે; તેથી કર્મના સ્વરૂપને જીવના સ્વરૂપથી ભિન્ન કરીને જાણતો નથી, એકરૂપ અનુભવ કરે છે. ‘અનેન અધ્યવસાયેન ' ' ‘ આને મારું, આને જિવાડું, આને મેં માર્યો, આને મેં જિવાડયો, આને મેં સુખી કર્યો, આને મેં દુઃખી કર્યો ’-એવા પરિણામથી ‘વિમોહિત:’’ ઘેલો થયો છે. કેવો છે પરિણામ ? ‘“ નિ:નેન'' જાડો છે. ભાવાર્થ આમ છે કે યપિ મારવાનું કહે છે, જિવાડવાનું કહે છે, તથાપિ જીવોનું મરવું જીવવું પોતાનાં કર્મના ઉદયને હાથ છે, આના પરિણામોને આધીન નથી. આ પોતાના અજ્ઞાનપણાને લીધે અનેક જૂઠા વિકલ્પો કરે છે.
૯-૧૭૧.
( ઇન્દ્રવજ્રા )
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम्। मोहककन्दोऽध्यवसाय एष
नास्तीह येषां यतयस्त एव ।। १०-१७२।।
ખંડાન્વય સહિત અર્થ:-‘તે પુવૅ યતય:
૧૬૧
તેઓ જ યતીશ્વર છે ‘“ યેષાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com