________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
સમયસાર-કલશ
ભગવાનશ્રી કુંદકુંદ
તેના વડે. શું કરીને આવો છે બંધ? ““સતં નમત પ્રમત્તે છા'' (સનં નાત) સર્વ સંસારી જીવરાશિને (પ્રમત્ત સ્વા) જીવના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ કરીને. શા વડે ? “RIોકારમદીરસેન'' (ST) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિનું (૩૨) ઘણું જ અધિકપણું, એવી જે (મહારસેન) મોહરૂપ મદિરા, તે વડે. ભાવાર્થ આમ છે કે-જેવી રીતે કોઈ જીવને મદિરા પિવડાવીને વિકળ કરવામાં આવે છે, સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, પદથી ભ્રષ્ટ કરવામાં આવે છે; તેવી રીતે અનાદિ કાળથી સર્વ જીવરાશિ રાગષ-મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાલો થયો છે, તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેદનશીલ છે, તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે. ૧૧૬૩.
(પૃથ્વી)
न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा न नैंककरणानि वा न चिदचिद्वधो बन्धकृत्। यदैक्यमुपयोगभूः समुपयाति रागादिभि: સ રવ જિન દેવનં ભવતિ વર્ધતુર્નામલા ૨-૬૪ના
ખંડાન્વય સહિત અર્થ:- પ્રથમ જ બંધનું સ્વરૂપ કહે છે : “ “યત્ ૩૫યો મૂડ रागादिभिः ऐक्यम् समुपयाति सः एव केवलं किल नृणाम् बन्धहेतुः भवति'' (यत्)४ (૩૫યો) ચેતનાગુણરૂપ (મૂ:) મૂળ વસ્તુ (રાલિમિ.) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો સાથે (@યમ) મિશ્રિતપણારૂપે (સમુપયાતિ) પરિણમે છે, (સ: વ) એટલું માત્ર (વોવનં) અન્ય સહાય વિના (નિ) નિશ્ચયથી (નૃMામ) જેટલો સંસારી જીવરાશિ છે તેને (વન્યદેતુ: ભવતિ) જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે બંધનું કારણ આટલું જ છે કે બીજું પણ કાંઈ બંધનું કારણ છે? સમાધાન આમ છે કે બંધનું કારણ આટલું જ છે, બીજું તો કાંઈ નથી; એમ કહે છે-“ર્મવડુ जगत् न बन्धकृत् वा चलनात्मकं कर्म न बन्धकृत् वा अनेककरणानि न बन्धकृत् वा વિવિધ: ન વર્ધકૃત'' (કર્મ) જ્ઞાનાવરણાદિ કર્મરૂપે બંધાવાને યોગ્ય છે જે કાર્મણવર્ગણા, તેમનાથી (વહુને) વૃતઘટની માફક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com