________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(મદાક્રાન્તા)
रुन्धन बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु क्षयमुपनयन्निर्जरोज्जृम्भणेन। सम्यग्दृष्टि: स्वयमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरग विगाह्य ।। ३०-१६२।।
ખંડાન્વય સહિત અર્થ:- “સચાઁદ: જ્ઞાન મૂત્વા નcત'' (સચદદ:) સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ (જ્ઞાને મૂત્વા) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ થઈને (નતિ) પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન? “ભાવિમધ્યાન્તમુ$'' અતીત અનાગત-વર્તમાનકાળગોચર શાશ્વત છે. શું કરીને? ““નામોર વિધિ'' (૧) જીવનું શુદ્ધ સ્વરૂપ છે (ગામો રજું) અખાડાની નાચવાની ભૂમિ, તેને (વા ) અનુભવગોચર કરીને, એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ. શા કારણથી? “ “સ્વયમ તિરસાત'' અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય જે સુખ તેને પામવાથી. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? ““નવમ વન્ધ જોન'' (નવમ) ધારાપ્રવાહરૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદિરૂપે પુદ્ગલપિંડ એવો જે (વધું) બંધ અર્થાત્ જીવના પ્રદેશો સાથે એકત્રાવગાહુ, તેને (જ્જન) મટાડતો થકો; કેમ કે ‘‘નિર્ન: અછામિ: અ સંસ્કૃત:'' (નિર્ન: મામિ ) પોતાના જ નિઃશંકિત, નિઃકાંક્ષિત ઇત્યાદિ કહ્યા જે આઠ () સમ્યકત્વના સહારાના ગુણ, તે-પણે (સક્રત:) ભાવરૂપ પરિણમ્યો છે, એવો છે. વળી કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “ “તુ પ્રાદ્ધ કર્મ ક્ષય ઉપનયન'' (ત) બીજું કાર્ય એવું પણ થાય છે કે (વધું) પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ (વર્મ) પુદગલપિંડ, તેનો (લચં) મૂળથી સત્તાનાશ (૩૫નયન) કરતો થકો. શા વડે? “ “નિર્નરોન્ગનેન'' (નિર્જરા ) શુદ્ધ પરિણામના (૩ઝુષ્પોન) પ્રગટપણા વડે. ૩૦-૧૬ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com