________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ-પા૫ અધિકાર
૯૩
ખંડાન્વય સહિત અર્થ:- ““વર્મક્વમાન વૃત્ત જ્ઞાનસ્થ ભવન દિ'' (ર્મસ્થમાન) જેટલું શુભ ક્રિયારૂપ અથવા અશુભ ક્રિયારૂપ આચરણલક્ષણ ચારિત્ર, તેના સ્વભાવે અર્થાત્ તે-રૂપ જે (વૃત્ત) ચારિત્ર તે (જ્ઞાનચ) શુદ્ધ ચૈતન્યવસ્તુનું (મવન) શુદ્ધસ્વરૂપપરિણમન (ન દિ) હોતું નથી એવો નિશ્ચય છે. ભાવાર્થ આમ છે કેજેટલું શુભ-અશુભ ક્રિયારૂપ આચરણ અથવા બાહ્યરૂપ વક્તવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ ચિંતવન, અભિલાષ, સ્મરણ ઇત્યાદિ છે તે સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે, શુદ્ધ પરિણમન નથી; તેથી બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. તેથી જેમ કામળાનો સિંહ “કહેવાનો સિંહ” છે તેમ આચરણરૂપ (ક્રિયારૂપ) ચારિત્ર કહેવાનું ચારિત્ર” છે, પરંતુ ચારિત્ર નથી, નિઃસંદેહપણે એમ જાણો. ‘‘તત વર્ષ મોક્ષદેતુ: 7'' (ત) તે કારણથી (*) બાહ્ય-અભ્યતરરૂપ સૂક્ષ્મણૂલરૂપ જેટલું આચરણ (ચારિત્ર) છે તે (મોક્ષદેતુ:
) કર્મક્ષપણનું કારણ નથી, બંધનું કારણ છે. શા કારણથી? ‘‘દ્રવ્યાન્તરરૂમાવતિ '' (દ્રવ્યાન્તર) આત્મદ્રવ્યથી ભિન્ન પુદ્ગલદ્રવ્ય તેના (સ્વભાવતિ) સ્વભાવરૂપ હોવાથી અર્થાત્ આ બધું પુદ્ગલદ્રવ્યના ઉદયનું કાર્ય છે, જીવનું સ્વરૂપ નથી, તેથી. ભાવાર્થ આમ છે કે-શુભ-અશુભ ક્રિયા, સૂક્ષ્મ-સ્થૂલ અંતર્જલ્પ-બહિર્શલ્પરૂપ જેટલું વિકલ્પરૂપ આચરણ છે તે બધું કર્મના ઉદયરૂપ પરિણમન છે, જીવનું શુદ્ધ પરિણમન નથી; તેથી બધુંય આચરણ મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે. ૮-૧૦૭.
(અનુષ્ટ્રપ)
मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च। मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते।।९-१०८ ।।
ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે એમ કહે છે-“તત નિષિધ્યતે'' (ત) શુભ-અશુભરૂપ કરતૂત (કૃત્ય) (નિષિધ્યતે) નિષેધ્ય અર્થાત્ ત્યજનીય છે. કેવું હોવાથી નિષિદ્ધ છે? “ “મોક્ષદેતુતિરોધાનાત'' (મોક્ષ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com