________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ मात्रेणैव शुक्ललोहितस्तीर्थकरकेवलिपुरुष इत्यस्ति स्तवनम्। निश्चयनयेन तु शरीरस्तवनेनात्मस्तवनमनुपपन्नमेव।
तथा हि
तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो। केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि।। २९ ।। तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः। केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति।। २९ ।।
यथा कार्तस्वरस्य कलधौतगुणस्य पाण्डुरत्वस्याभावान्न निश्चयतस्तव्यपदेशेन
એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.
ભાવાર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તર:વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે.
ઉપરની વાતને ગાથાથી કહે છે:
પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળીતણા; જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯.
ગાથાર્થ:- [ તત્] તે સ્તવન [ નિશ્ચયે] નિશ્ચયમાં [યુષ્યતે] યોગ્ય નથી [ હિ] કારણ કે [શરીરગુણી:] શરીરના ગુણો [વતિન:] કેવળીના [ન ભવન્તિ] નથી; [ :] જે [ વનિમુનિ ] કેવળીના ગુણોની [સ્તીતિ ] સ્તુતિ કરે છે [ સ:] તે [તત્ત્વ ] પરમાર્થથી [વતિન] કેવળીની [સ્તોતિ] સ્તુતિ કરે છે.
ટીકા:- જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com