________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
यथाग्निरिन्धनमस्तीन्धनमग्निरस्त्यग्नेरिन्धनमस्तीन्धनस्याग्निरस्ति, अग्नेरिन्धनं पूर्वमासीदिन्धनस्याग्निः पूर्वमासीत्, अग्नेरिन्धनं पुनर्भविष्यती-न्धनस्याग्निः पुनर्भविष्यतीतीन्धन एवासद्भूताग्निविकल्पत्वेनाप्रतिबुद्धः कश्चि-लक्ष्येत, तथाहमेतदस्म्येतदहमस्ति ममैतदस्त्येतस्याहमस्मि, ममैतत्पूर्वमासी-देतस्याहं पूर्वमासं, ममैतत्पुनर्भविष्यत्येतस्याहं पुनर्भविष्यामीति परद्रव्य एवासद्भूतात्मविकल्पत्वेनाप्रतिबुद्धो लक्ष्येतात्मा।
नाग्निरिन्धनमस्ति __नेन्धनमग्निरस्त्यग्निरग्निरस्तीन्धनमिन्धनमस्ति नाग्नेरिन्धनमस्ति नेन्धनस्याग्निरस्त्यग्नेरग्निरस्तीन्धनस्येन्धनमस्ति, नाग्नेरिन्धनं पूर्वमासीन्नेन्धनस्याग्निः पूर्वमासीदग्नेरग्निः पूर्वमासीदिन्धन-स्येन्धनं पूर्वमासीत्, नाग्नेरिन्धनं पुनर्भविष्यति नेन्धनस्याग्निः पुनर्भविष्य-त्यग्नेरग्निः पुनर्भविष्यतीन्धनस्येन्धनं पुनर्भविष्यतीति कस्यचिदग्नावेव सद्भूता-ग्निविकल्पवन्नाहमेतदस्मि नैतदहमस्त्यहमहमस्म्येतदेतदस्ति न ममैतदस्ति
તે [સમૂઢ:] મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; [1] અને જે પુરુષ [ ભૂતાર્થ ] પરમાર્થ વસ્તુસ્વરૂપને [ નાન] જાણતો થકો [તમ્ ] એવો જૂઠો વિકલ્પ [ન રાતિ] નથી કરતો તે [સમૂઢ:] મૂઢ નથી, જ્ઞાની છે.
ટીકાઃ- (દષ્ટાંતથી સમજાવે છે ) જેમ કોઈ પુરુષ ઈધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે “અગ્નિ છે તે ઈધન છે, ઇંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઈંધન છે, ધનનો અગ્નિ છે; અગ્નિનું ઈંધન પહેલાં હતું, ધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઈંધન ભવિષ્યમાં થશે, ઈધનનો અગ્નિ ભવિષ્યમાં થશે'-આવો ઈધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે કે “હું આ પદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું મારું આ પહેલાં હતું, હું આનો પહેલાં તો મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ'-આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે.
વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી, –અગ્નિ છે તે અગ્નિ જ છે, બંધન છે તે ઇંધન જ છે; અગ્નિનું બંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, –અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું બંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, –અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું, અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું બંધન જ ભવિષ્યમાં થશે;”—આ પ્રમાણે જેમ કોઇને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે “હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, -હું તો હું જ છું, પરદ્રવ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com