________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
४८
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(નુકુમ ) दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः। एकोऽपि त्रिस्वभावत्वाव्यवहारेण मेचकः।। १७ ।।
(અનુદુમ ) परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।। १८ ।।
(અનુપુમ ) आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः। दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।।
શ્લોકાર્થઃ- [: ક]િ આત્મા એક છે તોપણ [ વ્યવદારેળ] વ્યવહારદષ્ટિથી જોઈએ તો [ ત્રિરવમાવત્થાત્ ] ત્રણ-સ્વભાવપણાને લીધે [મેવવ:] અનેકાકારરૂપ (“મેચક') છે, [વર્શન–જ્ઞાન–વારિત્ર: ત્રિામ: પરિળતત્વત: ] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે.
| ભાવાર્થ - શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે “મેચક' કહ્યો છે. ૧૭.
હવે પરમાર્થનથી કહે છે –
શ્લોકાર્થ – [ પરમાર્થેન તુ] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [ Opજ્ઞાતૃત્વ–ળ્યોતિષા ] પ્રગટ જ્ઞાયક્લાજ્યોતિમાત્રથી [વ:] આત્મા એકસ્વરૂપ છે [સર્વ–માવાન્તર–ધ્વસિ–સ્વમાવત્વાર્] કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [ ગમેવવ:] તેથી તે “અમેચક' છે-શુદ્ધ એકાકાર છે.
ભાવાર્થ:- ભેદદષ્ટિને ગૌણ કરી અભેદદષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. ૧૮.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છે:
શ્લોકાર્થ- [માત્મનઃ] આ આત્મા [ મેર–અમે વકત્વયો:] મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે [ વિજોયા વ નં] એવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com