________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૪૩
जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं। *अपदेससंतमझ पस्सदि जिणसासणं सव्वं ।। १५ ।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्। अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम्।। १५ ।।
येयमबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः सा खल्वखिलस्य जिनशासनस्यानुभूतिः, श्रुतज्ञानस्य स्वयमात्मत्वात; ततो ज्ञानानुभूति
હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ – [ તિ] એ રીતે [ યા શુદ્ધનયાત્મિવા આત્મ–અનુભૂતિઃ] જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [ફયમ્ વ નિ જ્ઞાન–અનુભૂતિઃ] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે [તિ લુહૂT] એમ જાણીને તથા [ બાત્મનિ માત્માનમ્ સુનિઝમ્પમ્ નિવેશ્ય] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [ નિત્યમ્ સમન્તાત્ : કવવોધ–ઘન: સ્ત] “સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે” એમ દેખવું.
ભાવાર્થ- પહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યજ્ઞાન છે. ૧૩.
હવે, આ અર્થરૂપ ગાથા કહે છે:
અબદ્ધસ્પષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.
ગાથાર્થ - [ ] જે પુરુષ [માત્માન+] આત્માને [ ગવદ્ધસ્કૃષ્ટમ] અબદ્ધસ્કૃષ્ટ, [અનન્યમ] અનન્ય, [ સવિશેષ{] અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) [ પશ્યતિ] દેખે છે તે [ સર્વ નિનશાસન ] સર્વ જિનશાસનને [ પતિ] દેખે છે,-કે જે જિનશાસન [ પરેશાન્તમä ] બાહ્ય દ્રવ્યશ્રત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું
ટીકા:- જે આ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ
* પાઠાન્તર : પવેસસુત્તમ ૧. અપવેશ = દ્રવ્યશ્રુત; સાન્ત = જ્ઞાનરૂપી ભાવકૃત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com