SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર जो समयपाहुडमिणं पढिदूणं अत्थतच्चदो णादुं । अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं ।। ४९५ ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] यः समयप्राभृतमिदं पठित्वा अर्थतत्त्वतो ज्ञात्वा। अर्थे स्थास्यति चेतयिता स भविष्यत्युत्तमं सौख्यम्।। ४९५ ।। यः खलु समयसारभूतस्य भगवतः परमात्मनोऽस्य विश्वप्रकाशकत्वेन विश्वसमयस्य प्रतिपादनात् स्वयं शब्दब्रह्मायमाणं शास्त्रमिदमधीत्य, विश्वप्रकाशनसमर्थ-परमार्थभूतचित्प्रकाशरूपमात्मानं निश्चिन्वन् अर्थतस्तत्त्वतश्च परिच्छिद्य, अस्यैवार्थभूते भगवति एकस्मिन् पूर्णविज्ञानघने परमब्रह्मणि सर्वारम्भेण स्थास्यति चेतयिता, स ૧૮૯ આ એક ( –અદ્વિતીય ) અક્ષય જગત-ચક્ષુ (-સમયપ્રાકૃત) [પૂર્ખતામ્ યતિ] પૂર્ણતાને પામે છે. ભાવાર્થ:İ:-આ સમયપ્રામૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય ( અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ કે જેમ નેત્ર ઘટપટાદિકને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાકૃત આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. ૨૪૫. હવે ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છેઃ આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને, ઠરશે અ૨થમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫. ગાથાર્થ:- [ય: શ્વેતયિતા ] આત્મા ( -ભવ્ય જીવ) [વું સમયપ્રાકૃતમ્ પતિત્વા] આ સમયપ્રાકૃતને ભણીને, [અર્થતત્ત્વત: જ્ઞાત્વા] અર્થ અને તત્ત્વથી જાણીને, [અર્થે સ્થાસ્યતિ] તેના અર્થમાં સ્થિત થશે, [સ: ] તે [ ઉત્તમ સૌષ્યમ્ ભવિષ્યતિ ] ઉત્તમ સૌષ્યસ્વરૂપ થશે. ટીકા:-સમયસારભૂત ભગવાન પરમાત્માનું-કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું-પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્ય-પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy