________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અનુષ્ટ્રમ) दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः। एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।। २३९ ।।
मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय। तत्थेव विहर णिचं मा विहरसु अण्णदव्वेसु।। ४१२ ।।
मोक्षपथे आत्मानं स्थापय तं चैव ध्यायस्व तं चेतयस्व।
तत्रैव विहर नित्यं मा विहार्षीरन्यद्रव्येषु ।। ४१२ ।। आसंसारात्परद्रव्ये रागद्वेषादौ नित्यमेव स्वप्रज्ञादोषेणावतिष्ठमानमपि, સ્વપ્રજ્ઞા
(વેશમાત્રથી, બાહ્યવ્રતમાત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મનિશ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગનાં સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.
હવે આ જ અર્થને દઢ કરતી આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે:
શ્લોકાર્થઃ- [ કાત્મના તત્ત્વમ્ ર્શન–જ્ઞાન–વારિત્ર–––માત્મા] આત્માનું તત્ત્વ દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે); [મુમુક્ષTI મોક્ષમાર્ગો: 9: વ સ સેવ્ય:] તેથી મોક્ષના ઇચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે.
૨૩૯.
હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છે:
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પારદ્રવ્યો વિષે. ૪૧૨.
ગાથાર્થ:- (હે ભવ્ય!) [ મોક્ષપથે ] તું મોક્ષમાર્ગમાં [ વાત્માનું થાય ] પોતાના આત્માને સ્થાપ, [ધ્યાયરૂ] તેનું જ ધ્યાન કર, [તું વેતસ્વ] તેને જ ચેત-અનુભવ અને [તત્ર વ. નિત્યં વિ૨] તેમાં જ નિરંતર વિહાર કર; [ કન્યદ્રવ્યેષુ મા વિદ્યાર્થી.] અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.
ટીકા- (હે ભવ્ય !) પોતે અર્થાત પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો
કહાનજૈનશાસ્ત્રમાળા]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૮૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com