________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધશાન અધિકાર
પ૬૭
सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति।।३९० ।। सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं सदं जिणा बेंति।। ३९१ ।। रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति।। ३९२ ।। वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेति।। ३९३ ।। गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति।।३९४ ।। णरसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति।।३९५ ।।
રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું-જિન કહે; ૩૯૦.
રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો-જિન કહે; ૩૯૧.
રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જાદુ-જિન કહે; ૩૯૨.
રે ! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જાથું, વર્ણ જુદી-જિન કહે; ૩૯૩.
રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી-જિન કહે; ૩૯૪.
રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જાદુ, રસ જુદો-જિનવર કહે; ૩૯૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com