________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધશાન અધિકાર
૫૬૫
(વસન્તતિના) यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः। आपातकालरमणीयमुदर्करम्यं । निष्कर्मशर्ममयमेति दशान्तरं सः।। २३२ ।।
(ઝરપરા). अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः। पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। २३३ ।।
કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧.
ફરી કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ પૂર્વભવ–કૃત––વિષદ્દમા સાનિ : ન મું$] પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને [તુ સ્વત: વ તૃH:] ખરેખર પોતાથી જ (-આત્મસ્વરૂપથી જ) તૃત છે, [સ: બાપાત–નિ-રીયમ્ ૩–૨મ્યમ્ નિb— શર્મમયમ શીખ્તરતિ] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ-સુખમય દશાંતરને પામે છે (અર્થાત્ જે પૂર્વે સંસારઅવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કમરહિત સ્વાધીન સુખમય દશાને પામે
ભાવાર્થ-જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃત રહે છે-અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ-અવસ્થાને પામે છે. ૨૩ર.
પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની જનો સદાકાળ આનંદરૂપ રહો ”—એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થ:- [ વિરd r: તની વિરતિમ અત્યન્ત ભાવયિત્વા] જ્ઞાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com