________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
जीवस्य ये गुणाः केचिन्न सन्ति खलु ते परेषु द्रव्येषु । तस्मात्सम्पग्दृष्टेर्नास्ति रागस्तु विषयेषु ।। ३७० ।। राग द्वेषो मोहो जीवस्यैव चानन्यपरिणामाः । एतेन कारणेन तु शब्दादिषु न सन्ति रागादयः ।। ३७९ ।।
यद्धि यत्र भवति तत्तद्वाते हन्यत एव, यथा प्रदीपघाते प्रकाशो हन्यते; यत्र च यद्भवति तत्तद्धाते हन्यत एव, यथा प्रकाशघाते प्रदीपो हन्यते । यत्तु यत्र न भवति तत्तद्धाते न हन्यते, यथा घटघाते घटप्रदीपो न हन्यते; यत्र च यन्न भवति तत्तद्धाते न हन्यते, यथा घटप्रदीपघाते घटो न हन्यते । अथात्मनो धर्मा दर्शनज्ञानचारित्राणि पुद्गलद्रव्यघातेऽपि न हन्यन्ते, न च दर्शनज्ञानचारित्राणां घातेऽपि पुद्गलद्रव्यं हन्यते; एवं दर्शनज्ञानचारित्राणि पुद्गलद्रव्ये न भवन्तीत्यायाति; अन्यथा तद्धाते पुद्गलद्रव्य
( આ રીતે ) [ યે ઝેવિત્] જે કોઈ [નીવચ મુળા: ] જીવના ગુણો છે, [ તે વસ્તુ] તે ખરેખર [રેષુ દ્રવ્યેષુ] ૫૨ દ્રવ્યોમાં [ત્ત સન્તિ] નથી; [તસ્માત્] તેથી [ સમ્યગ્દછે: ] સમ્યગ્દષ્ટિને [ વિષયેષુ] વિષયો પ્રત્યે [રા: તુ] રાગ [TM અસ્તિ ] નથી.
૫૧૯
[7] વળી [ રામ: દ્વેષ: મોઇ: ] રાગ, દ્વેષ અને મોહ [ નીવચ વ] જીવના જ [અનન્યપરિનામા: ] અનન્ય (એકરૂપ ) પરિણામ છે, [તેન બારબેન તુ] તે કારણે [ રાય: ] રાગાદિક [શાવિષુ] શબ્દાદિ વિષયોમાં (પણ ) [TM સન્તિ ] નથી.
(રાગદ્વેષાદિ સમ્યગ્દષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.)
* ઘટ-પ્રદીપ ગુણો છે.)
ટીકા:-ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે ( અર્થાત્ આધારનો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે. વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટનો ઘાત થતાં *ઘટપ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટપ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ પ્રમાણે ન્યાય કહ્યો.) હવે, આત્માના ધર્મોદર્શન, જ્ઞાન અને ચારિત્ર-પુદ્દગલદ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી અને દર્શન-જ્ઞાનચારિત્રનો ઘાત થવા છતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી (એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે ‘દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્દગલદ્રવ્યમાં નથી' એમ
=
ઘડામાં મૂકેલો દીવો. ( ૫૨માર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com