________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
- ૨૧
કહાનજૈનશાસ્ત્રમાળા]
પૂર્વરંગ जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा।। १० ।। जुम्मं ।।
यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम्। तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकाराः।।९।। यः श्रुतज्ञानं सर्व जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः। ज्ञानमात्मा सर्व यस्माच्छ्रुतकेवली तस्मात्।। १० ।। युग्मम्।
यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति तावत्परमार्थो; यः श्रुतज्ञानं सर्व जानाति स श्रुतकेवलीति तु व्यवहारः। तदत्र सर्वमेव तावत् ज्ञानं निरूप्यमाणं किमात्मा किमनात्मा ? न तावदनात्मा, समस्तस्याप्यनात्मनश्चेतनेतरपदार्थपञ्चतयस्य ज्ञानतादात्म्यानुपपत्तेः। ततो गत्यन्तराभावात् ज्ञानमात्मेत्यायाति।
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯, શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે; સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦.
ગાથાર્થઃ- [ :] જે જીવ [ દિ] નિશ્ચયથી [શ્રુતેન તુ] શ્રુતજ્ઞાનવડ [ રૂમ ] આ અનુભવગોચર [ રેવનું શુદ્ધમ] કેવળ એક શુદ્ધ [ માત્માન] આત્માને [ ગમી છતિ] સન્મુખ થઈ જાણે છે [ત] તેને [તોરૂકવીપ૨T:] લોકને પ્રગટ જાણનારા [28ષય:] ઋષીથરો [મૃતદેવતિન] શ્રુતકેવળી [ મળત્તિ] કહે છે; [૨] જે જીવ [સર્વ] સર્વ [ શ્રુતજ્ઞાન] શ્રુતજ્ઞાનને [નાનાતિ] જાણે છે [તન્] તેને [fનના:] જિનદેવો [મૃતવોવતિન] શ્રુતકેવળી [ સાદુ:] કહે છે, [ ચમત્] કારણ કે [ જ્ઞાન” સર્વ ] જ્ઞાન બધું [ માત્મા ] આભા જ છે [તHIÇ ] તેથી [ કૃતવતી] (તે જીવ) શ્રુતકેવળી છે.
ટીકા:- પ્રથમ, “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ –ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદામ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com