SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माइं बहुपयाराइं । जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ।। ३१९ ।। नापि करोति नापि वेदयते ज्ञानी कर्माणि बहुप्रकाराणि । जानाति पुनः कर्मफलं बन्धं पुण्यं च पापं च ।। ३१९ ।। ज्ञानी हि कर्मचेतनाशून्यत्वेन कर्मफलचेतनाशून्यत्वेन स्वयमकर्तृत्वादवेदयितृत्वाच्च न कर्म करोति न वेदयते च; किन्तु ज्ञानचेतनामयत्वेन केवलं ज्ञातृत्वात्कर्मबन्धं कर्मफलं च शुभमशुभं वा केवलमेव जानाति। ધ્રુત પુતત્ ? दिट्ठी जव णाणं अकारयं तह अवेदयं चेव । जाणइ य बंधमोक्खं कम्मुदयं पिज्जरं चेव ।। ३२० ।। હવે આ જ અર્થને ફરી દઢ કરે છેઃ ૪૬૭ ચલાવી લે; ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ૧૯૮. ક૨તો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને, બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯. च ગાથાર્થ:- [જ્ઞાની] જ્ઞાની [વત્તુપ્રવાળિ] બહુ પ્રકારનાં [ff] કર્મોને [ન અપિ રોતિ] કરતો પણ નથી, [૬ અપિ વેવયતે] વેદતો (ભોગવતો ) પણ નથી; [ પુન: ] પરંતુ [ પુછ્યું = પાપં ] પુણ્ય અને પાપરૂપ [વષં] કર્મબંધને [ર્મ ] તથા કર્મફળને [ ખાનાતિ] જાણે છે. ટીકા:-કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળ-ચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (–અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (–ભોગવતો ) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે. જ્યમ નેત્ર. તેમ જ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે ! જાણે જ કર્મોદય, નિરજરા, બંધ તેમ જ મોક્ષને. ૩૨૦. હવે પૂછે છે કે- (જ્ઞાની કરતો-ભોગવતો નથી, જાણે જ છે) એ કઈ રીતે ? તેનો ઉત્તર દષ્ટાંતપૂર્વક કહે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy