________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
મોક્ષ અધિકાર
४४७
देस्तदपोहकत्वेनामृतकुम्भत्वात्। उक्तं च व्यवहाराचारसूत्रे-अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव। अणियत्ती य अणिंदागरहासोही य विसकुंभो।। १ ।। परिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य। जिंदा गरहा सोही अट्ठविहो સમયjમાં કુપા ૨ |
अत्रोच्यते
માટે જે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં હોવાથી, અમૃતકુંભ છે. વ્યવહારાચારસૂત્રમાં (–વ્યવહારને કહેનારા આચારસુત્રમાં-) પણ કહ્યું છે કે
अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव। अणियत्ती य अणिंदागरहासोही य विसकुम्भो।। १ ।।
पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती च। णिंदा गरहा सोही अट्ठविहो अमयकुम्भो दु।। २ ।।
[ અર્થ-અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ-એ (આઠ પ્રકારનો ) વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે. ૧.
"પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, "નિવૃત્તિ, નિંદા, ગર્ણ અને ‘શુદ્ધિએ આઠ પ્રકારનો અમૃતકુંભ છે. ૨.] ”
ઉપરના તર્કનું સમાધાન આચાર્યભગવાન (નિશ્ચયનયની પ્રધાનતાથી) ગાથામાં કરે છે:
૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨. પ્રતિસરણ = સમ્યકત્વાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ ૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને
સ્થિર કરવું તે ૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭. ગહ = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com