________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૨૯
य एव निर्विकारचैतन्यचमत्कारमात्रमात्मस्वभावं तद्विकारकारकं बन्धानां च स्वभावं विज्ञाय, बन्धेभ्यो विरमति, स एव सकलकर्ममोक्षं कुर्यात्। एतेनात्मबन्धयोर्बिधाकरणस्य मोक्षहेतुत्वं नियम्यते।
केनात्मबन्धौ द्विधा क्रियेते इति चेत्
जीवो बंधो य तहा छिज्जंति सलक्खणेहिं णियएहिं। पण्णाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा।। २९४ ।।
जीवो बन्धश्च तथा छिद्येते स्वलक्षणाभ्यां नियताभ्याम्। प्रज्ञाछेदनकेन तु छिन्नौ नानात्वमापन्नौ।। २९४ ।।
आत्मबन्धयोर्बिधाकरणे कार्ये कर्तुरात्मनः करणमीमांसायां, निश्चयतः स्वतो
ટીકાઃ-જે, નિર્વિકારચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને (આત્માના સ્વભાવને ) અને તેને (અર્થાત્ આત્માને) વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. આથી (–આ કથનથી), આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે એમ નક્કી કરવામાં આવે છે ).
આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે (અર્થાત કયા સાધન વડે જાદા કરી શકાય છે)?' એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે:
જીવ બંધ બને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.
ગાથાર્થઃ- [ નીવ: વ તથા વન્ય:] જીવ તથા બંધ [નિયતામ્યમ્ સ્વનક્ષણામ્યા] નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) [ છિદ્યતે] છેદાય છે; [પ્રજ્ઞાછેદ્રનન] પ્રજ્ઞારૂપી છીણી વડે [ છિન્ની તુ] છેડવામાં આવતાં [નાનાત્વમ્ બાપન્ની] તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે.
ટીકાઃ-આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના 'કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે (નિશ્ચયનય) પોતાથી ભિન્ન
૧. કરણ = સાધનકરણ નામનું કારક. ૨. મીમાંસા = ઊંડી વિચારણા; તપાસ; સમાલોચના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com