________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૮મોક્ષ અધિકાર
听听听
FFFFFFFFFFFFFFFFFFF
अथ प्रविशति मोक्षः।
(શિવળિો) द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्वन्धपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम्। इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते।। १८० ।।
કર્મબંધ સૌ કાપીને, પહોંચ્યા મોક્ષ સુથાન; નમું સિદ્ધ પરમાતમાં, કરું ધ્યાન અમલાન.
પ્રથમ ટીકાકાર આચાર્યદવ કહે છે કે “હવે મોક્ષ પ્રવેશ કરે છે.
જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ અહીં મોક્ષતત્ત્વનો સ્વાંગ પ્રવેશ કરે છે. ત્યાં જ્ઞાન સર્વ સ્વાંગને જાણનારું છે, તેથી અધિકારના આદિમાં આચાર્યદેવ સમ્યજ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છે
શ્લોકાર્થઃ- [ રૂાનીમ] હવે (બંધ પદાર્થ પછી), [ પ્રજ્ઞા-વ-તનાત્ વન્ધ–પુરુષો દિધાકૃત્ય] પ્રજ્ઞા રૂપી કરવત વડે વિદારણ દ્વારા બંધ અને પુરુષને દ્વિધા ( જુદા જુદા-બે) કરીને, [પુરુષન્ ઉપનમ— –નિયતમ્ ] પુરુષને-કે જે પુરુષ માત્ર *અનુભૂતિ વડે જ નિશ્ચિત છે તેને- [ સાક્ષાત્ મોક્ષ નયત ] સાક્ષાત્ મોક્ષ પમાડતું થયું, [પૂર્ણ જ્ઞાન વિનયતે] પૂર્ણ જ્ઞાન જયવંત પ્રવર્તે છે. કેવું છે તે જ્ઞાન? [૩ M — સદન–પરમ—ગાનન્દ્ર–રસં] પ્રગટ થતા સહજ પરમ આનંદ વડે સરસ
* જેટલું સ્વરૂપ-અનુભવન છે તેટલો જ આત્મા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com