SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ शीलतपःपरिपूर्ण त्रिगुप्तिपंचसमितिपरिकलितमहिंसादिपञ्चमहाव्रतरूपं व्यवहार चारित्रं अभव्योऽपि कुर्यात्, तथापि स निश्चारित्रोऽज्ञानी मिथ्यादृष्टिरेव, निश्चयचारित्रहेतुभूतज्ञानश्रद्धानशून्यत्वात्। तस्यैकादशाङ्गज्ञानमस्ति इति चेत् मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज्ज । पाठोण करेदि गुणं असद्दहंतस्स णाणं तु ।। २७४ ।। मोक्षमश्रद्दधानोऽभव्यसत्त्वस्तु योऽधीयीत। पाठो न करोति गुणमश्रद्दधानस्य ज्ञानं तु ।। २७४ ।। मोक्षं हि न तावदभव्यः श्रद्धत्ते, शुद्धज्ञानमयात्मज्ञानशून्यत्वात्। ततो અભવ્ય જીવ [અજ્ઞાની ] અજ્ઞાની [ મિથ્યાદષ્ટિ: તુ] અને મિથ્યાદષ્ટિ છે. ટીકા:-શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાનીભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભય ) નિશ્ચારિત્ર (–ચારિત્રરહિત), અજ્ઞાની અને મિથ્યાદષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે. ભાવાર્થ:-અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુતિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યજ્ઞાનશ્રદ્ધાન વિના તે ચારિત્ર ‘સમ્યક્ચારિત્ર’ નામ પામતું નથી; માટે તે અજ્ઞાની, મિથ્યાદષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે. હવે શિષ્ય પૂછે છે કે–તેને અગિયાર અંગનું જ્ઞાન તો હોય છે; છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો ? તેનો ઉત્તર કહે છે: મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪. ગાથાર્થ:- [ મોક્ષન્ અશ્રદ્ધાન: ] મોક્ષને નહિ શ્રદ્ધતો એવો [ય: અમવ્યસત્ત્વ: ] જે અભવ્યજીવ છે તે [તુ અધીયીત] શાસ્ત્રો તો ભણે છે, [તુ] પરંતુ [જ્ઞાનં અશ્રધાનસ્ય] જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને [પાઽ: ] શાસ્ત્રપઠન [મુળમ્ ન રોતિ ] ગુણ કરતું નથી. ટીકા:-પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, (પોતે ) શુદ્ધજ્ઞાનમય આત્માના Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy