________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા અધિકાર
यश्चतुरोऽपि पादान् छिनत्ति तान् कर्मबन्धमोहकरान्। स निरशङ्कश्चेतयिता सम्यग्दृष्टिर्ज्ञातव्यः ।। २२९ ।।
यतो
सम्यग्दृष्टिः
किन्तु निर्जरैव।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
हि
टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन कर्मबन्धशङ्काकरमिथ्यात्वादिभावाभावान्निरशङ्कः, ततोऽस्य शङ्काकृतो नास्ति बन्ध:,
जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो ।। २३० ।।
यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु । स निष्कांक्षश्चेतयिता सम्यग्दृष्टिर्ज्ञातव्यः ।। २३० ।।
ગાથાર્થ:- [ય: શ્વેતયિતા] જે *ચૈતયિતા, [ર્મવશ્વમોહાન્] કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [તાનું ચતુર: અપિ પાવાન્] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [છિન્નત્તિ] છેદે છે, [સ: ] તે [ નિશĚ: ] નિઃશંક [ સમ્યગ્દષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
૩૫૭
ટીકા:-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનાર (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદે અથવા ભય કરનારા ) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ:-સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચ્યુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.
હવે નિઃકાંક્ષિત ગુણની ગાથા કહે છે:
જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો,
ચિન્મુર્તિ તે કાંક્ષારહિત સમકિતષ્ટિ જાણવો. ૨૩૦.
=
ગાથાર્થ:- [ય: શ્વેતયિતા] જે ચૈતયિતા [ર્મજ્ઞેષુ] કર્મોનાં ફળો પ્રત્યે [ તથા ] તથા [ સર્વધર્મવું] સર્વ ધર્મો પ્રત્યે [ifi] કાંક્ષા [ન તુ જોતિ] કરતો નથી
[ સ: ] તે [ નિાક્ષ: સભ્યદૃષ્ટિ: ] નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
* ચયિતા
ચેતના૨; જાણનાર દેખનાર; આત્મા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com