________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૫૧
सम्यग्दृष्टयो जीवा निरशङ्का भवन्ति निर्भयास्तेन। सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निरशङ्काः।। २२८ ।।
येन नित्यमेव सम्यग्दृष्टयः सकलकर्मफलनिरभिलाषा: सन्तोऽत्यन्तकर्मनिरपेक्षतया वर्तन्ते, तेन नूनमेते अत्यन्तनिरशङ्कदारुणाध्यवसायाः सन्तोऽत्यन्तनिर्भयाः सम्भाव्यन्ते।
(શાર્વતવિરહિત) लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः।। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तगीः कुतो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५५ ।।
ગાથાર્થઃ- [ સચÊય: નીવા:] સમ્યગ્દષ્ટિ જીવો [ નિરશT: ભવન્તિ] નિઃશંક હોય છે [ તેન] તેથી [ નિર્મયા: ] નિર્ભય હોય છે; [1] અને [પાત્] કારણ કે [સપ્તમયવિપ્રમુpT:] સમ ભયથી રહિત હોય છે [તરમા ] તેથી [ નિરશT: ] નિઃશંક હોય છે (અડોલ હોય છે ).
ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દાણ (દઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે).
હવે સાત ભયના કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે -
શ્લોકાર્થ:- [gs: ] આ ચિસ્વરૂપ લોક જ [ વિવિત્મિનઃ ] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) [શાશ્વત: 5: સર–વ્ય$: નો:] શાશ્વત, એક અને સકલવ્યક્ત (-સર્વ કાળે પ્રગટ એવો ) લોક છે; [વત્ ] કારણ કે [ વહેવતમ્ વિ–નો] માત્ર ચિસ્વરૂપ લોકને [મયે વયમેવ 5: નોતિ ] આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે–અનુભવે છે. આ ચિસ્વરૂપ લોક જ તારો છે, [તઃ–પર:] તેનાથી બીજો કોઈ લોક- [ સાં નો: અપર:] આ લોક કે પરલોક[તવ ન] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [ તસ્ય તદ્મી : : સ્તિ ] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com