________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
यथा पुनः स एव पुरुषो वृत्तिनिमित्तं न सेवते राजानम्। तत्सोऽपि न ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान्।। २२६ ।। एवमेव सम्यग्दृष्टि: विषयार्थ सेवते न कर्मरजः। तत्तन्न ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान्।। २२७ ।।
यथा कश्चित्पुरुषो फलार्थ राजानं सेवते ततः स राजा तस्य फलं ददाति, तथा जीवः फलार्थ कर्म सेवते ततस्तत्कर्म तस्य फलं ददाति। यथा च स एव पुरुष: फलार्थ राजानं न सेवते ततः स राजा तस्य फलं न ददाति, तथा सम्यग्दृष्टि: फलार्थ कर्म न सेवते ततस्तत्कर्म तस्य फलं न ददातीति तात्पर्यम्।
તેવી જ રીતે [ નીવપુરુષ: ] જીવપુરુષ [ સુરનિમિત્ત] સુખ અર્થે [ મર્મરન:] કર્મરજને [સેવતે] સેવે છે [ત૬] તો [ તત્ વર્ષ કપિ ] તે કર્મ પણ તેને [સુરષોત્પાવવાન] સુખ ઉત્પન્ન કરનારા[વિવિઘાન] અનેક પ્રકારના [ મો II] ભોગો [વવાતિ] આપે છે.
[પુનઃ] વળી [ યથા] જેમ [ : ઇવ પુરુષ:] તે જ પુરુષ [વૃત્તિનિમિત્ત] આજીવિકા અર્થે [૨ નાનમ્ ] રાજાને [ન સેવત] નથી સેવતો [ત૬] તો [૪: ના
પિ] તે રાજા પણ તેને [ સુરવોત્પાવવાન] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધાન] અનેક પ્રકારના [ મો ન] ભોગો [ન દ્રવાતિ] નથી આપતો, [gવમ્ ga] તેવી જ રીતે [ સચદૃષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [ વિષયાર્થ] વિષય અર્થે [ર્મન:] કર્મરજને [ સેવતે] નથી સેવતો [ ત૬] તો (અર્થાત્ તેથી) [તત વર્ષ] તે કર્મ પણ તેને [સુરક્વોત્પાવવાન] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિથાન] અનેક પ્રકારના [ મોસTI ] ભોગો [ન વાતિ ] નથી આપતું.
ટીકાઃ-જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું. એમ તાત્પર્ય (અર્થાત્ કહેવાનો આશય ) છે.
ભાવાર્થ:-અહીં એક આશય તો આ પ્રમાણે છે:-અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં ) રંજિત પરિણામ આપે છે. જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.
બીજો આશય આ પ્રમાણે છે:-અજ્ઞાની સુખ (-રાગાદિપરિણામ) ઉત્પન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com