________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ
पानपरिग्रहो नास्ति । ज्ञानमयस्यैकस्य ज्ञायकभावस्य भावात् केवलं पानकस्य ज्ञायक एवायं स्यात्।
૩૩૪
સમયસાર
एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ।। २१४ ।।
एवमादिकांस्तु विविधान् सर्वान् भावांश्च नेच्छति ज्ञानी । ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र ।। २१४ ।।
एवमादयोऽन्येऽपि बहुप्रकाराः परद्रव्यस्य ये स्वभावास्तान् सर्वानेव नेच्छति ज्ञानी, तेन ज्ञानिनः सर्वेषामपि परद्रव्यभावानां परिग्रहो नास्ति । इति सिद्धं ज्ञानिनोऽत्यन्तनिष्परिग्रहत्वम्। अथैवमयमशेषभावान्तरपरिग्रह
शून्यत्वादुद्वान्तसमस्ताज्ञान:
सर्वत्राप्यत्यन्तनिरालम्बो
भूत्वा
प्रतिनियतटङ्कोत्कीर्णैकज्ञायकभावः सन्
ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થ:-આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.
એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છે:
એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને; સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪.
च
ગાથાર્થ:- [વનાવિાન્ તુ] ઇત્યાદિક [વિવિધાન્] અનેક પ્રકારના [ સર્વાન્ ભાવાન્ ૬] સર્વ ભાવોને [જ્ઞાની] જ્ઞાની [7 રૂઘ્ધતિ] ઈચ્છતો નથી; [ સર્વત્ર નિરાલમ્ન: તુ] સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે [નિયત: જ્ઞાયમાવ: ] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે.
ટીકા:-ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.
હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com