________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩)
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्म। अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि।। २१० ।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति धर्मम्।
अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति।। २१० ।।
इच्छा परिग्रहः। तस्य परिग्रहो नास्ति यस्येच्छा नास्ति। इच्छा त्वज्ञानमयो भावः, अज्ञानमयो भावस्तु ज्ञानिनो नास्ति, ज्ञानिनो ज्ञानमय एव भावोऽस्ति।
[સામાન્યત:] સામાન્યતઃ [સપાસ્ય] છોડીને [ વધુના ] હવે [4૫રયો: વિવેહેતુ અજ્ઞાનમ્ િતુમન: મયં] સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [ ભૂય: ] ફરીને [ ત{ va] તેને જ (-પરિગ્રહને જ-) [ વિશેષાત ] વિશેષતઃ [પરિહર્તુમ] છોડવાને [પ્રવૃત્ત: ] પ્રવૃત્ત થયો છે.
ભાવાર્થ-સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યત: ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪૫.
જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે:
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦.
ગાથાર્થઃ- [ નિ9:] અનિચ્છકને [ ૧પરિચE:] અપરિગ્રહી [ ભણિત:] કહ્યો છે [૨] અને [ જ્ઞાની] જ્ઞાની [ ધર્મન્] ધર્મને (પુણને) [ ન રૂચ્છતિ] ઇચ્છતો નથી, [ તેન] તેથી [સ:] તે [ ધર્મસ્ય] ધર્મનો [ પરિપ્રદ: તુ] પરિગ્રહી નથી, [ ફાય:] (ધર્મનો) જ્ઞાયક જ [ મવતિ] છે.
ટીકા-ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ
સમસ્ત વ પરિગ્રહ] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [ સામાન્યત: ] સામાન્યતઃ [ પાચ ] છોડીને [બધુના ] હવે, [ જ્ઞાનમ્ ૩ાિતુમના: કય] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [મૂય:] ફરીને [તમ્ વ ] તેને જ [વિશેષાત્ ] વિશેષતઃ [પરિહર્તુમ્] છોડવાને [પ્રવૃત્ત.] પ્રવૃત્ત થયો છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com