________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૫
કાનજૈનશાસ્ત્રમાળા ] નિર્જરા અધિકાર
कथं रागी न भवति सम्यग्दृष्टिरिति चेत
परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।। २०१ ।। अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो।। २०२ ।।
परमाणुमात्रमपि खलु रागादीनां तु विद्यते यस्य। नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि।। २०१ ।। आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन्।
कथं भवति सम्यग्दृष्टिर्जीवाजीवावजानन्।। २०२ ।। यस्य रागादीनामज्ञानमयानां भावानां लेशस्यापि सद्भावोऽस्ति स श्रुतकेवलि
તત્ત્વમાં મૂઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય જ છે-તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે. ૧૩૭.
હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છે:
અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્માને જ, અનાત્મ પણ નહિ જાણતો, તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨.
ગાથાર્થ:- [7] ખરેખર [વસ્થ] જે જીવને [૨TITહીનાં તુ પરમાણુમાત્રમ્ ]િ પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક [ વિદ્યતે] વર્તે છે [સ: ] તે જીવ [ સામથર: ગરિ] ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ [માત્માનં 1] આત્માને [ કપિ નાનાતિ] નથી જાણતો; [૨] અને [ માત્માનમ] આત્માને [નાનન] નહિ જાણતો થકો [ સ: ] તે [ સનાત્માનું ]િ અનાત્માને (પરને) પણ [ સનીનન] નથી જાણતો; [ નીવાની] એ રીતે જે જીવ અને અજીવને [મનાન] નથી જાણતો તે [ સપcfp:] સમ્યગ્દષ્ટિ [ 5થે મવતિ] કેમ હોઈ શકે ?
ટીકા-જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સભાવ છે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com