________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અનુકુમ ) रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः ।
तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।। ११९ ।। रागो दोसो मोहो य आसवा णत्थि सम्मदिहिस्स। तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होंति।।१७७ ।। हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं। तेसिं पि य रागादी तेसिमभावे ण बज्झंति।।१७८ ।।
અનુસરતા (અર્થાત્ પોતપોતાના સમયે ઉદયમાં આવતા) એવા [પૂર્વવદ્ધા: પૂર્વબદ્ધ (પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા ) [દ્રવ્યપ: પ્રત્યયા: ] દ્રવ્યરૂપ પ્રત્યયો [ સાં ] પોતાની સત્તા [ ન હિ વિનતિ] છોડતા નથી (અર્થાત્ સત્તામાં છે-ક્યાત છે), [તfu] તોપણ [ સવેરાફેષમોદવ્યવાસાત ] સર્વ રાગદ્વેષમોહનો અભાવ હોવાથી [ જ્ઞાનિન:] જ્ઞાનીને [ »ર્મવશ્વ:] કર્મબંધ [નાતુ] કદાપિ [અવતરતિ ન] અવતાર ધરતો નથી-થતો નથી.
ભાવાર્થ-જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન-અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાગ્નવો સત્તાઅવસ્થામાં હયાત છે અને તેમના ઉદયકાળ ઉદયમાં આવતા જાય છે. પરંતુ તે દ્રવ્યાગ્નવો જ્ઞાનીને કર્મબંધનું કારણ થતા નથી, કેમ કે જ્ઞાનીને સકળ રાગદ્વેષમોહભાવોનો અભાવ છે. અહીં સકળ રાગદ્વેષમોહનો અભાવ બુદ્ધિપૂર્વક રાગદ્વષમોહની અપેક્ષાએ સમજવો. ૧૧૮.
હવે આ જ અર્થ દઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે
શ્લોકાર્થ:- [ ] કારણ કે [ જ્ઞાનિન: રાધેષવિમોદીનાં મસમવ:] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [ તત: 4] તેથી [ લ વન્ય: 7] તેને બંધ નથી; [ દિ] કેમ કે [તે વ ચ છારામ] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯.
હવે આ અર્થ ના સમર્થનની બે ગાથાઓ કહે છે:
નહિ રાગદ્વેષ, ન મોહ-એ આસવ નથી સુદષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com