SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા ] પુણ્ય-પાપ અધિકાર ૨૪૫ केवलचिन्मात्रवस्तुतया केवली, मननमात्रभावतया मुनि:, स्वयमेव ज्ञानतया ज्ञानी, स्वस्य भवनमात्रतया स्वभावः स्वतश्चितो भवनमात्रतया सद्भावो वेति शब्दभेदेऽपि न च वस्तुभेदः। अथ ज्ञानं विधापयतिपरमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि। तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू।। १५२ ।। परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति। तत्सर्वे बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञः।। १५२ ।। ज्ञानमेव मोक्षस्य कारणं विहितं, परमार्थभूतज्ञानशून्यस्याज्ञान-कुतयोव्रततप: હોવાથી કેવળી છે, ફકત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, “સ્વ” ના ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના *ભવનમાત્ર સ્વરૂપ હોવાથી સદભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વજુભેદ નથી ( – નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે ). ભાવાર્થ-મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે – પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ઘરે, સઘળુંય તે ત૫ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧૫૨. ગાથાર્થ:- [ પરમાર્થ તુ] પરમાર્થમાં [ કરિશત:] અસ્થિત [ 4 ] એવો જે જીવ [ તા: રોતિ] તપ કરે છે [૨] તથા [વ્રતું ધારયતિ] વ્રત ધારણ કરે છે, [ તત્સર્વ ] તેના તે સર્વ તપ અને વ્રતને [ સર્વજ્ઞા:] સર્વજ્ઞો [વીનંતપ:] બાળતપ અને [ વીર્તવ્રત] બાળવ્રત [ ધ્રુવન્તિ] કહે છે. ટીકાઃ-આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક ભવન હોવું તે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy