________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તા-કર્મ અધિકાર
૨૨૫
(૩૫નાતિ) एकस्य भातो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव।। ८९ ।।
(વસન્તતિનવ) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्। अन्तर्बहिः समरसैकरसस्वभावं स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम्।। ९० ।।
પક્ષ છે; [ તિ] આમ [ વિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [ કયો.] બે નયોના [ કૌ પક્ષપાતૌ ] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ તસ્ય ] તેને [ નિત્યં] નિરંતર [fa] ચિસ્વરૂપ જીવ [વતુ વિત્ gવ સ્તિ] ચિસ્વરૂપ જ છે. ૮૮.
શ્લોકાર્થ:- [ માત:] જીવ “ભાત' (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે [ સ્ય] એવો એક નયનો પક્ષ છે અને [૨ તથા] જીવ “ભાત' નથી [પરચ] એવો બીજા નયનો પક્ષ છે; [ તિ] આમ [વિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [કયો.] બે નયોના [ ક પક્ષપાતી] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [તી] તેને [ નિત્યં ] નિરંતર [વિત્] ચિસ્વરૂપ જીવ [વતુ વિ પર્વ સ્તિ] ચિસ્વરૂપ જ છે (અર્થાત તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).
ભાવાર્થ-બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, હૃષી અષી, કર્તા અકર્તા, ભોકતા અભોકતા, જીવ અજીવ, સૂક્ષ્મ શૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દશ્ય અદશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો–વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના કથન અનુસાર યથાયોગ્ય વિપક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. ૮૯.
ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છે:
શ્લિોકાર્થ:- [vā] એ પ્રમાણે [ સ્વેચ્છા–સમુચ્છ7–ગનન્ધ–વિવેકનીતીન] જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી [મહત] મોટી [ નયપૂર્વકક્ષા]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com