________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
जीवात्पृथग्भूत एव पुद्गलद्रव्यस्य परिणामः
जइ जीवेण सह चिय पोग्गलदव्वस्स कम्मपरिणामो। एवं पोग्गलजीवा हु दो वि कम्मत्तमावण्णा।। १३७ ।। एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण। ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो।।१३८ ।।
यदि जीवेन सह चैव पुद्गलद्रव्यस्य कर्मपरिणामः। एवं पुद्गलजीवौ खलु द्वावपि कर्मत्वमापन्नौ।। १३७ ।। एकस्य तु परिणामः पुद्गलद्रव्यस्य कर्मभावेन। तज्जीवभावहेतुभिर्विना कर्मणः परिणामः ।। १३८ ।।
यदि पुद्गलद्रव्यस्य तन्निमित्तभूतरागाद्यज्ञानपरिणामपरिणतजीवेन सहैव कर्म
અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવો રૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણાવતું નથી.
જીવથી જાદુ જ પુદ્ગલદ્રવ્યનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છે:
જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદ્ગલના બને, તો જીવને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭. પણ કર્મભાવે પરિણમન છે એક પુગલદ્રવ્યને,
જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮.
ગાથાર્થ- [ યદ્રિ] જો [પુનિદ્રવ્યસ્ય] પુદ્ગલદ્રવ્યને [ નીવેન સE વૈવ] જીવની સાથે જ [ર્મપરિણામ: ] કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો [gd] એ રીતે [પુર્તિનીવ કૌ
પિ] પુદ્ગલ અને જીવ બને [7] ખરેખર [મૃત્વમ્ બાપની] કર્મપણાને પામે. [1] પરંતુ [ વર્મમાવેન ] કર્મભાવે [પરિણામ:] પરિણામ તો [ પુર નિદ્રવ્યચ વચ] પુદ્ગલદ્રવ્યને એકને જ થાય છે [ત ] તેથી [નીવમાવતુfમ: વિના] જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત જુદું જ [ n: ] કર્મનું [પરિણામ:] પરિણામ છે.
ટીકાઃ-જો પુદ્ગલદ્રવ્યને, કર્મપરિણામના નિમિત્તભૂત એવા રાગાદિઅજ્ઞાનપરિણામે પરિણમેલા જીવની સાથે જ (અર્થાત્ બન્ને ભેગાં મળીને જ), કર્મરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com