________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૨૦૫
(ાર્યા) ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः।
अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः।। ६६ ।। णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो। जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया।। १२८ ।। अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो। जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स।।१२९ ।।
ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः। यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावाः खलु ज्ञानमयाः।। १२८ ।।
આમ રાગદ્વેષમાં અહુબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીણી કરતો નથી, કેવળ જ્ઞાતા જ કહે છે, તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [જ્ઞાનિની ત: જ્ઞાનમય: વ ભાવ: ભવેત] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [પુન:] અને [ બન્ય: ન] અન્ય (અર્થાત અજ્ઞાનમય) ન હોય? [અજ્ઞાનિન: 9: સર્વ: યમ્ જ્ઞાનમય:] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [ કન્ય: ૧] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય?
૬૬.
આ જ પશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે –
વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮.
અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯.
ગાથાર્થઃ- [વર્માન્] કારણ કે [ જ્ઞાનમયાત્ માવાન્ ૨] જ્ઞાનમય ભાવમાંથી [ જ્ઞાનમય: va] જ્ઞાનમય જ [ ભાવ:] ભાવ [નીયતે] ઉત્પન્ન થાય છે [તસ્માત] તેથી [ જ્ઞાનિન:] જ્ઞાનીના [સર્વે ભાવ:] સર્વ ભાવો [7] ખરેખર [જ્ઞાનમય:] જ્ઞાનમય જ હોય છે. [૨] અને, [યરમાત્] કારણ કે [ જ્ઞાનમયાહૂ ભાવાત્] અજ્ઞાનમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com