________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર
૧૭ર
ભગવાન શ્રીકુંદકુંદकालोडहं पुद्गलोडहं जीवान्तरमहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा धर्मोऽहमधर्मोऽहमाकाशमहं कालोऽहं पुद्गलोऽहं जीवान्तरमहमिति भ्रान्त्या सोपाधिना चैतन्यपरिणामेन परिणमन् तस्य सोपाधिचैतन्यपरिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात्। ततः स्थितं कर्तृत्वमूलमज्ञानम्।
एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ। अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ।। ९६ ।। एवं पराणि द्रव्याणि आत्मानं करोति मन्दबुद्धिस्तु।
आत्मानमपि च परं करोति अज्ञानभावेन।।९६ ।। यत्किल क्रोधोऽहमित्यादिवद्धर्मोऽहमित्यादिवच परद्रव्याण्यात्मीकरोत्यात्मानमपि
હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું” એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.
ભાવાર્થ-ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે.
આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.
“તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન કર્યું” એમ હુવે કહે છે –
જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે,
નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬.
ગાથાર્થઃ- [gā g] આ રીતે [ વુિદ્ધિ:] મંદબુદ્ધિ અર્થાત અજ્ઞાની [ અજ્ઞાનમાવેન] અજ્ઞાનભાવથી [TRIળ દ્રવ્યાળિ] પર દ્રવ્યોને [ માત્માનં] પોતારૂપ [ રોતિ] કરે છે [ પિ ] અને [માત્માનન્] પોતાને [૫૨] પર [રાતિ] કરે છે.
ટીકાઃ-ખરેખર એ રીતે, “હું ક્રોધ છું' ઇત્યાદિની જેમ અને “હું ધર્મદ્રવ્ય છું” ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com