________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકારી
૧૫૫
अथैनं दूषयति
जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा। दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।। ८५ ।।
यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा।
द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतम्।।८५ ।।
इह खलु क्रिया हि तावदखिलापि परिणामलक्षणतया न नाम परिणामतोऽस्ति भिन्ना; परिणामोऽपि परिणामपरिणामिनोरभिन्नवस्तुत्वा-त्परिणामिनो न भिन्नः।
ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી બહારની તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ હોવાથી ઉપલક દષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે, તેથી તે એમ માને છે કે જીવ પુગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.
હવે આ વ્યવહારને દૂષણ દે છે:
પુદગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે, જિનને અસંમત ક્રિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫.
ગાથાર્થ []િ જો [ માત્મા ] આત્મા [ રૂવં] આ [પુત્ર] પુદ્ગલકર્મને [ રોતિ] કરે [૨] અને [ત વ] તેને જ [વે તે] ભોગવે તો [૪] તે આત્મા [બ્રિટ્રિયાવ્યતિરિજી:] બે ક્રિયાથી અભિન્ન [પ્રસંગતિ] ઠરે એવો પ્રસંગ આવે છે[ fબનાવમā] જે જિનદેવને સંમત નથી.
ટીકાઃ-પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામ સ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે); પરિણામ પણ પરિણામથી (દ્રવ્યથી) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે (-જુદી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com