________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-ર
5
કર્તા-કર્મ અધિકાર
5
5
FFFFFFFFFFFFFFFFFFF
अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः।
(મુન્દ્રાન્તિા ) एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्याज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम्।। ४६ ।।
કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય, કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય.
પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે.” જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવ-અજીવ બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે
શ્લોકાર્ધઃ- “[ રૂદ] આ લોકમાં [ગદમ્ વિદ્] હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો [5: વર્તા] એક કર્તા છું અને [ગની કોપાય:] આ ક્રોધાદિ ભાવો [ ] મારાં કર્મ છે” [તિ અજ્ઞાનાં Öર્મપ્રવૃત્તિ] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [ મિત: શમયત] બધી તરફથી શમાવતી (મટાડતી ) [જ્ઞાનળ્યોતિ:] જ્ઞાનજ્યોતિ [ Şરતિ] સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [પરમ–ઉત્તજે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, [અત્યન્તવીર ] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [નિરુપfછે–પૃથ દ્રવ્ય-નિર્માસિ] પરની સહાય વિના જુદાં જાદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [વિશ્વમ્ સાક્ષાત્ ર્વત] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે–પ્રત્યક્ષ જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com