________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात् यद्येन क्रियते तत्तदेवेति कृत्वा, यथा कनकपत्रं कनकेन क्रियमाणं कनकमेव, न त्वन्यत्, तथा जीवस्थानानि बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ताभिधानाभिः पुद्गलमयीभिः नामकर्मप्रकृतिभि: क्रियमाणानि पुद्गल एव, न तु जीवः। नामकर्मप्रकृतीनां पुद्गलमयत्वं चागमप्रसिद्धं दृश्यमानशरीरादिमूर्तकार्यानुमेयं च। एवं गन्धरसस्पर्शरूपशरीरसंस्थानसंहननान्यपि पुद्गलमयनामकर्मप्रकृतिनिर्वृत्तत्वे सति तदव्यतिरेकाज्जीवस्थानैरेवोक्तानि। ततो न वर्णादयो जीव इति निश्चयसिद्धान्तः।
(૩૫નાતિ) निर्वर्त्यते येन यदत्र किञ्चित तदेव तत्स्यान्न कथञ्चनान्यत्।
અને અપર્યાપ્ત [નીવાં] જીવો એ [નામર્મજી:] નામકર્મની [ પ્રતય:] પ્રકૃતિઓ છે; [તામિ: ૨] આ [પ્રવૃતિfમ:] પ્રકૃતિઓ [પુત્તિમયમ: તામિ ] કે જેઓ પદ્ગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે [ રળમૂતમિ: ] કરણસ્વરૂપ થઈને [ નિવૃત્તાનિ] રચાયેલાં [નીવરથાનાનિ] જે જીવસ્થાનો (જીવસમાસ) છે તેઓ [નીવ:] જીવ [ N] કેમ [મળ્યતે] કહેવાય?
ટીકા:-નિશ્ચયનય કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે (–થાય છે, તે તે જ છે- એમ સમજીને (નિશ્ચય કરીને), જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું (–થતું) હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચંદ્રિય, પર્યાય અને અપર્યાપ્ત નામની પુગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતા (–થતાં) હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. અને નામકર્મની પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મપ્રકૃતિઓનાં કાર્ય હોવાથી કર્મપ્રકૃતિઓ પુદ્ગલમય છે એમ અનુમાન થઈ શકે છે.
એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનનતેઓ પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓ વડે રચાયાં (–બન્યાં) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે; તેથી, માત્ર જીવસ્થાનોને પુદ્ગલમય કહેતાં, આ બધાં પણ પુદ્ગલમય કહ્યા સમજવાં.
માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થઃ- [ યેન] જે વસ્તુથી [ મત્ર ય ફિશ્ચિત નિર્વત્યંત] જે ભાવ બને, [તત્] તે ભાવ [ તદ્ વ રચાત્] તે વસ્તુ જ છે [ થન] કોઈ રીતે [અન્યર્ ન]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com