________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૬૭
-इति नगरे वर्णितेऽपि राज्ञः तदधिष्ठातृत्वेऽपि प्राकारोपवनपरिखादिमत्त्वाभावाद्वर्णनं न स्यात्।
तथैव
(કાર્યો) नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्।
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति।। २६ ।। -इति शरीरे स्तूयमानेऽपि तीर्थकरकेवलिपुरुषस्य तदधिष्ठातृत्वेऽपि सुस्थितसर्वाङ्गत्वलावण्यादिगुणाभावात्स्तवनं न स्यात्।
अथ निश्चयस्तुतिमाह। तत्र ज्ञेयज्ञायकसङ्करदोषपरिहारेण तावत्
શ્લોકાર્થ- [ફર્વ નરમ્ દિ] આ નગર એવું છે કે જેણે [પ્રવાર–વનિત– સ્વરમ્] કોટ વડે આકાશને ગમ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [૩પવન– રાની–નિર્જન્મૂતિર્] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [પરિવાવર્તન પાતાનમ્ fપતિ રૂ] કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). ૨૫.
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ–બાગ-ખાઈ–આદિવાળો રાજા નથી.
તેવી રીતે શરીરનું સ્તવન કર્યું તીર્થકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છે:
શ્લોકાર્થ:- [ જિનેન્દ્રરૂપ પરં નથતિ] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [ નિત્ય—વિવાર–સુસ્થિત–સર્વામ] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, [ અપૂર્વ-સન-નવિખ્ય ] જેમાં (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત જે સર્વને પ્રિય લાગે છે) અને [ સમુદ્ર વ મક્ષોમમ્] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ર૬.
આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જોકે તીર્થકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે.
હવે, (તીર્થંકર-કેવળીની) નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં પહેલાં શેય-શાયકના સંકરદોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com