________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર तीर्थकृतोऽप्यनीहितुः ईहा वाञ्छा मोहनीयकर्मकार्यं, भगवति च तत्कर्मणः प्रक्षयात्तस्याः सद्भावानुपपत्तिरतोऽनीहितुरपि तत्करणेच्छारहितस्यापि, तीर्थकृतः संसारोरत्तणहेतुभूतत्त्वात्तीर्थमिव तीर्थमागमः तत्कृतवतः। किं नाम्ने तस्मै सकलात्मने ? शिवाय शिवं परमसौख्यं परमकल्याणं निर्वाणं चोच्यते तत्प्राप्ताय। धात्रे असिमषिकृष्यादिभिः सन्मार्गोपदेशकत्वेन च सकललोकाभ्युद्धारकाय। सुगताय शोभनं गतं ज्ञानं यस्यासौ सुगतः, सुष्ठु वा अपुनरावर्त्यगतिं गतं सम्पूर्णं वा अनंतचतुष्टयं गतः प्राप्तः सुगतस्तस्मै। विष्णवे केवलज्ञानेनाशेषवस्तुव्यापकाय। जिनाय अनेकभवगहनप्रापणहेतून कर्मारातीन् जयतीति जिनस्तस्मै। सकलात्मने सह कलया शरीरेण वर्तत इति सकलः सचासावात्मा च तस्मै नमः।।२।।
છે તેમને, “સુગતને’–સારું છે ગત એટલે જ્ઞાન જેમનું અથવા જે સારી રીતે અપુનરાવર્યગતિને (મોક્ષને) પામ્યા છે તેમને, અથવા સંપૂર્ણ કે અનંત ચતુષ્ટયને જેમણે પ્રાપ્ત કર્યું છે તેવા સુગતને, વિષ્ણુને-જેઓ કેવળજ્ઞાન દ્વારા અશેષ (સમસ્ત) વસ્તુઓમાં વ્યાપક છે એવાને, “જિનેઅનેક ભવરૂપી અરણ્યને (વનને) પ્રાપ્ત કરાવવાના કારણભૂત કર્મશત્રુઓને જેમણે જીત્યા છે તે જિનને-એવા સકલાત્માને-કલ એટલે શરીર સહિત જે વર્તે છે તે સકલ અને સકલ અર્થાત સશરીર આત્મા તે “સકલાત્મા–તેમને નમસ્કાર હો ! (૨)
ભાવાર્થ : જેઓ તીર્થંકર છે, શિવ છે, વિધાતા છે, સુગત છે, વિષ્ણુ છે તથા સમવસરણાદિ વૈભવ સહિત છે અને ભવ્ય જીવોને કલ્યાણરૂપ જેમની દિવ્ય વાણી ( દિવ્ય ધ્વનિ) મુખેથી નહિ પણ સર્વાગેથી ઇચ્છા વગર છૂટે છે અને જયવંત વર્તે છે તે સશરીર શુદ્ધાત્માને અર્થાત્ જીવનમુક્ત અરહંત પરમાત્માને અહીં નમસ્કાર કર્યા છે.
આ પણ માંગલિક શ્લોક છે. તેમાં ગ્રન્થકાર શ્રી અરહંત ભગવાનને અને તેમની દિવ્ય ધ્વનિને નમસ્કાર કર્યા છે.
શ્રી અરહંત દેવ કેવા છે? તાળુ-ઓપ્ટ વગેરેની ક્રિયારહિત અને ઇચ્છારહિત તેમની વાણી જયવંત વર્તે છે, તેઓ તીર્થના કર્તા છે અર્થાત્ જીવોને મોક્ષનો માર્ગ બતાવનારા છે-“હિતોપદેશી છે, તેમને મોહના અભાવને લીધે કોઈપણ પ્રકારની ઇચ્છા શેષ રહી નથી અર્થાત્ તેઓ વીતરાગ છે અને જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિયાં કર્મોનો નાશ થવાથી તેમને અનંતજ્ઞાનાદિ ગુણો પ્રગટ થયા છે અર્થાત્ તેઓ “સર્વજ્ઞ” છે.
૨.
विश्वं हि द्रव्यपर्याये विश्वं त्रैलोक्यगोचरम् । व्याप्तं ज्ञानत्विषा येन स विष्णुर्व्यापको जगत् ।। [ आप्तस्वरूपः ] रागद्वेषादयो येन जिताः कर्म-महाभटाः । તદ્રનિર્મુ: સ નિન: પરિવર્તિત: ા રn[મામસ્વરુપ:]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com