________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮]
સમાધિતંત્ર यश्चात्मगोचरे जागर्ति स मुक्तिं प्राप्नोतीत्याह --
आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं बहिः ।
तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ।। ७९ ।। टीका- आत्मानमन्तरेऽभ्यन्तरे दृष्ट्वा देहादिकं बहिदृष्टवा तयोरात्मदेहयोरन्तरविज्ञानात् भेदविज्ञानात् अच्युतो मुक्तो भवेत्। ततोऽच्युतो भवन्नप्यभ्यासाझेदज्ञानभावनातो भवति न पुनर्भेदविज्ञानमात्रात्।।७९।। વા મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી, પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે...”
...આ ભક્તિ , કેવળ ભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય છે તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા અસ્થાનનો રાગ નિષેધવા અર્થે કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે. એટલે કે જ્ઞાની જ્યારે સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી ત્યારે તેને આવી ભક્તિ હેયબુદ્ધિએ હોય છે. ૭૮. જે આત્મસ્વરૂપમાં જાગે છે, તે મુક્તિ પામે છે, તે કહે છે :
શ્લોક ૭૯ અન્વયાર્થ : (અન્તરે) અંતરંગમાં (માત્માનં) આત્માના વાસ્તવિક સ્વરૂપને (દા) જોઈને અને (વદિ:) બાહ્યમાં (વેદાર્જિ) શરીરાદિ પર ભાવોને (દા) જોઈને (તયો:) બન્નેના-આત્મા અને શરીરાદિકના-(સત્તરવિજ્ઞાન) ભેદવિજ્ઞાનથી તથા (અભ્યાસાત્ ) તેના અભ્યાસથી (કબુત: ભવેત્ ) અય્યત એટલે મુક્ત થવાય.
ટીકા : આત્માને અંતરમાં અત્યંતરમાં જોઈને અને દેહાદિકને બાહ્ય જોઈને, તે બન્નેના અર્થાત્ આત્મા અને દેહના અંતરવિજ્ઞાનથી એટલે ભેદવિજ્ઞાનથી (જીવ) અય્યત એટલે મુક્ત થાય. તેથી એકલા ભેદજ્ઞાનથી જ અમ્રુત થાય એમ નહિ, પણ તેના (ભેદજ્ઞાનના) અભ્યાસથી -ભેદજ્ઞાનની ભાવનાથી અશ્રુત થાય.
ભાવાર્થ : આત્મા અને દેહના ભેદજ્ઞાનથી અને તેના નિરંતર અભ્યાસથી અર્થાત ભેદજ્ઞાનની નિરંતર ભાવનાથી એ બંનેથી જ સંસારથી મુક્ત થવાય, કારણ કે અભ્યાસથી ભેદજ્ઞાનમાં દઢતા આવે છે અને દઢતાથી આત્મસ્વરૂપમાં સ્થિરતા પામી મુક્ત થવાય છે.
વિશેષ જ્યારે જીવ અંદરના આત્માને અને બાહ્ય શરીરાદિક પર પદાર્થોને તેમનાં લક્ષણો દ્વારા ૧. મોક્ષમાર્ગપ્રકાશક - ગુ. આવૃત્તિ પૃ. ૨૨૬. શ્રી પંચાસ્તિકાય - ગાથા ૧૩૬ ની ટીકા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com