________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(ભગવાન શ્રી કુન્દકુન્દ-કહાન જૈન શાસ્ત્રમાળા પુષ્પ-૧૦૦)
श्री परमात्मने नमः શ્રીમદેવનદી અપ૨નામ પૂજ્યપાદસ્વામી
વિરચિત સમાધિતંત્ર
મૂળ શ્લોકો ગુજરાતી અન્વયાર્થ, ભાવાર્યાદિ
તથા
શ્રી પ્રભાચન્દ્ર વિનિર્મિત સંસ્કૃત ટીકા
ગુજરાતી અનુવાદ સહિત
: અનુવાદક: છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણ)
બી. એ. (ઓનર્સ); એસ. ટી. સી.
: પ્રકાશક : શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com