SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર इदानीं सद्दर्शनस्वरूपे पाषण्डिमूढस्वरूपं दर्शयन्नाह सग्रन्थारम्भहिंसानां संसारावर्त्तवर्तिनाम्। पाषण्डिनां पुरस्कारो ज्ञेयं पाषण्डिमोहनम् ।। २४ ।। ‘ પાવૃષ્ણુિમોહનં’। ‘જ્ઞેય' જ્ઞાતવ્યા નેસૌ? ‘ પુરòાર:' પ્રશંસા છેષાં? * . ' पाषण्डिनां' मिथ्यादृष्टिलिंगिनां । किंविशिष्टानां ? ' सग्रन्थारंभहिंसानां' ग्रन्थाञ्च दासीदासादयः, आरंभाश्च कृष्यादयः हिंसाश्च अनेकविद्याः प्राणिवधाः सह ताभिर्बर्तन्त इत्येवं ये तेषां। तथा ' संसारावर्तवर्तिनां ' संसारे आवर्तो भ्रमणं येभ्यो विवाहादिकर्म [ભગવાનશ્રીકુંદકુંદ તેવું તો દેખાતું નથી, કારણ કે શીતળાને ઘણી માનવા છતાં પણ કોઈને ત્યાં પુત્રાદિ મરતા જોઈએ છીએ તથા કોઈને ન માનવા છતાં પણ જીવતા જોઈએ છીએ. માટે શીતળાને માનવી કાંઈપણ કાર્યકારી નથી. એ જ પ્રમાણે સર્વ કુદેવોને માનવા કાંઈ પણ કાર્યકારી નથી. ૨૩. , ૧ હવે સમ્યગ્દર્શન સ્વરૂપમાં પાખંડીમૂઢતાનું સ્વરૂપ દર્શાવતાં કહે છે પાખંડિમૂઢતા ( ગુરુમૂઢતા ) શ્લોક ૨૪ અન્વયાર્થ :- [ સગ્રન્થ્રારમ્ભહિંસાનાં] જેઓ પરિગ્રહ, આરંભ અને હિંસાથી યુક્ત છે તથા [સંસારાવર્ત્તવર્તિના[] જેઓ સંસારના ચક્રમાં પડેલા છે એવા પાખંડીઓના (સંસારભ્રમણ કરવાના કારણભૂત કાર્યોમાં વર્તનારા પાખંડીઓના) મિથ્યાદષ્ટિ વેશધારી પાખંડી ગુરુઓના [પુરાર: ] આદર-સત્કારને-પ્રશંસાને [પાશ્તિમોહન[] પાખંડીમૂઢતા [ જ્ઞેયસ્] જાણવી. ટીકા :- ‘પાણ્ડિમોહનમ્' પાખંડીમૂઢતા ‘જ્ઞેયમ્' જાણવી. તે શું છે? ‘ પુરાર: ’પ્રશંસા કોની ? પાષષ્ઠિનામ્' મિથ્યાદષ્ટિ લિંગધારીઓની, કેવા (પાખંડીઓની ) ? ‘ સગ્રન્થ્રારમ્ભહિંસાનામ્' દાસી-દાસાદિ પરિગ્રહ, કૃષિ આદિ આરંભ અને અનેક પ્રકારની પ્રાણીઓની હિંસા-તેમના સહિત જેઓ છે તેવા (પાખંડીઓની ) તથા ‘ સંસારાવર્ત્તવૃત્તિનામ્' સંસારે-સંસારમાં ‘ આવર્ત્ત: જે વિવાહાદિક કાર્યોનાં કા૨ણે " ૧. જીઓ મોક્ષમાર્ગ પ્રકાશક, પુષ્ઠ ૧૭૧ થી ૧૭૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy