________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદकिं तुज्यं दीयते। तेनोक्तं भूमेः पादत्रयं देहि। ग्रहिलब्राह्मण बहुतरमन्यत् प्रार्थयेति वारं वारं लोकैर्भण्यमानोऽपि तावदेव याचते। ततो हस्तोदकादिविधिना भूमिपादत्रये दत्ते तेनैकपादो मेरौ दत्तो द्वितीयो मानुषोत्तरगिरौ तृतीयपादेन देवविमानादीनां क्षोभं कृत्वा बलिपृष्ठे तं पादं दत्वा बलिं वद्ध्वा मुनिनामुपसर्गो निवारितः। ततस्ते चत्वारोऽपि मंत्रिण: पद्मस्य भयादागत्य विष्णुकुमारमुनेरकम्पनाचार्यादीनां च पादेषु लग्नाः। ते मंत्रिणः श्रावकाश्च जाता इति।
प्रभावनायां वजकुमारो दृष्टांन्तोऽस्य कथा हस्तिनागपुरे बलराजस्य पुरोहितो गरुडस्तत्पुत्रः सोमदत्तः तेन सकलशास्त्राणि पठित्वा अहिच्छत्रपुरे निजमामसुभूतिपाद्यं गत्वा भणितं। माम ! मां दुर्मुखराजस्य
તેણે કહ્યું : “ભૂમિનાં ત્રણ પગલાં આપો.”
હે ગ્રહિલ (જક્કી) બ્રાહ્મણ ! બીજું બધું માગ.” એમ વારંવાર લોકોએ તેને કહ્યું છતાં તેણે એટલું જ માગ્યું. પછી હાથમાં પાણી લઈ વિધિપૂર્વક જમીનનાં ત્રણ પગલાં આપ્યાં.
તેણે એક પગલું મેરુ પર્વત ઉપર મૂકયું અને બીજાં પગલું માનુષોત્તર પર્વત પર મૂક્યું અને ત્રીજા પગલાંથી દેવોના વિમાનો આદિમાં ક્ષોભ (ખળભળાટ) કરીને બલિને પીઠ પર તે પગલું દઈને બલિને બાંધીને મુનિઓનો ઉપસર્ગ નિવાર્યો.
પછી તે ચારે મંત્રીઓ પદ્મના ભયથી આવીને વિષ્ણુકુમાર મુનિ અને અકમ્પનાચાર્ય આદિના પગે પડ્યા અને શ્રાવક બન્યા. ૭. પ્રભાવના અંગમાં વજકુમારનું દષ્ટાંત છે તેની કથા
કથા ૮: વજકુમાર હસ્તિનાપુરમાં બળરાજને ગરુડ નામનો પુરોહિત હતો. તેનો પુત્ર સોમદત્ત હતો. બધાં શાસ્ત્રો ભણીને અહિચ્છત્રપુરમાં પોતાના મામા સુભૂતિ પાસે જઈને તેણે કહ્યું: “મામા! મને દુર્મુખરાજની મુલાકાત કરાવો.” પણ તે અભિમાનીએ મુલાકાત ન
છે. ત્યારે મંત્રિા: પાશ્ચા. २. घ पुस्तके इतोऽग्रेधिकः पाठः 'व्यन्तरदेवैः सुधोषवीणात्रायं दत्तं विष्णुकुमारपादपूजार्थ।'
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com