________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
SO
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદ
अमूढदृष्टित्वे रेवती दृष्टान्तोऽस्य कथा। विजयार्धदक्षिणश्रेण्यां मेघकूटे नगरे राजा चन्दप्रभः। चन्द्रशेखरपुत्राय राज्यं दत्वा परोपकारार्थं वन्दनाभक्त्यर्थं च कियतीविद्या दधानो दक्षिणमथुरायां गत्वा गुप्ताचार्यसमीपे क्षुल्लको जातः। तेनैकदा वन्दनाभक्त्यर्थमुत्तरमथुरायां चलितेन गुप्तचार्यः पुष्ट: किं कस्य कथ्यते ? भगवतोक्तं सुव्रतमुनेर्वन्दना वरुणराजमहाराज्ञीरेवत्या आशीर्वादश्च कथनीयः। त्रिपुष्टेनापि तेन एतावदेवोक्तं। तत: क्षुल्लकेनोक्तं। भव्य सेनाचार्यस्यैकादशांगधारिणोऽन्येषां च नामापि भगवान् न गहाति तत्र किंचित्कारणं भविष्यतीति सम्प्रधार्य तत्र गत्वा सुव्रतमुनेर्भट्टारकीयांवन्दनां कथयित्वा तदीयं च विशिष्टं वात्सल्यं दृष्टा भव्यसेनवसतिकां गतः। तत्र गतस्य च भव्यसेनेन संभाषणमपि न कृतं। कुण्डिकां गृहीत्वा, भव्यसेनेन सह बहिर्भूमिं गत्वा विकुर्वणया અમૂઢદષ્ટિપણામાં રેવતીરાણીનું દષ્ટાંત છે તેની કથા
કથા ૪: રેવતીરાણી વિજયાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણીમાં મેઘકૂટ નગરમાં ચંદ્રપ્રભ રાજાએ પુત્ર ચંદ્રશેખરને રાજ્ય આપીને પરોપકાર માટે તથા વંદના-ભક્તિ માટે કેટલીક વિદ્યાઓ ધારણ કરતો થકો, દક્ષિણ મથુરામાં ગયો, ત્યાં ગુણાચાર્યની સમીપે ક્ષુલ્લક થયો. તેણે એક દિવસ વંદનાભક્તિ માટે ઉત્તર મથુરા જતાં ગુણાચાર્યને પૂછયું: “શું કોઈને કાંઈ કહેવાનું છે?”
ભગવાન ગુરાચાર્યે કહ્યું : “સુવ્રત મુનિને વંદના અને વરુણ રાજાની મહારાણી રેવતીને આશીર્વાદ કહેવા યોગ્ય છે.”
ત્રણ વખત પૂછવા છતાં તેમણે એટલું જ કહ્યું. પછી તે ક્ષુલ્લકે કહ્યું: “અગિયાર અંગધારી ભવ્યસેનાચાર્ય અને બીજાઓનું નામ પણ તેઓ લેતા નથી, તો ત્યાં કોઈ કારણ
હશે.”
આમ વિચારી (ક્ષુલ્લક ) ત્યાં જઈને સુવ્રત મુનિને મુનિરાજ ભટ્ટારકની વંદના કહીને અને તેમનું વિશિષ્ટ વાત્સલ્ય જોઈને ભવ્યસેનના રહેઠાણે ગયો. ત્યાં ગયો ત્યારે તેની સાથે ભવ્યસેને સંભાષણ પણ ન કર્યું.
કમંડળ લઈને ભવ્યસેન સાથે બહારભૂમિએ (જંગલ) જઈ વિક્રિયાથી,
૬. થતે થી
૨. ત્રિ:પૃનાચેતાવનોવા ઘા
રૂ. ‘' નારિત ઇ પુસ્ત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com